જીટીયુમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ યોગાસનમાં ભાગ લેશે

News18 Gujarati | Web18
Updated: June 16, 2015, 1:01 PM IST
જીટીયુમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓ અને સ્‍ટાફ યોગાસનમાં ભાગ લેશે
અમદાવાદઃ21મી જૂને યોગા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તેમાં અમદાવાદ જીટીયુમાંથી ૩૦૦૦ વિદ્યાર્થી અને સ્‍ટાફ યોગાસનમાં ભાગ લેવાના છે.જીટીયુ સંલગ્‍ન કોલેજો ઉજવણીમાં ભાગ લેવા સુસજ્જ યુનિર્વસિટીના સહયોગમાં કર્મચારીઓને તાલીમ અપાઈ રહી છે.

  • Web18
  • Last Updated: June 16, 2015, 1:01 PM IST
  • Share this:
અમદાવાદઃ21મી જૂને યોગા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તેમાં અમદાવાદ જીટીયુમાંથી ૩૦૦૦ વિદ્યાર્થી અને સ્‍ટાફ યોગાસનમાં ભાગ લેવાના છે.જીટીયુ સંલગ્‍ન કોલેજો ઉજવણીમાં ભાગ લેવા સુસજ્જ યુનિર્વસિટીના સહયોગમાં કર્મચારીઓને તાલીમ અપાઈ રહી છે.

yog gtu

આંતરરાષ્‍ટ્રીય યોગદિવસને લઇને તૈયારી શરૂ કરી દેવાઇ છે. સંયુક્‍ત રાષ્‍ટ્રસંધે ૧૭૭ દેશોના સહયોગથી જાહેર કર્યું  તે અનુસાર આગામી ૨૧મી જુનના આંતરરાષ્‍ટ્રી યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસિટી (જીટીયુ) સંલગ્‍ન કોલેજોએ પણ તે ઉજવણીમાં ભાગ લેવા કમર કસી છે. ૨૧મીએ જીટીયુના ચાંદખેડા કેમ્‍પસમાં યોજાનારા વિશેષ યોગ કાર્યક્રમમાં આશરે બે થી ત્રણ હજાર વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્‍ટાફ ભાગ લેશે.

જીટીયુએ લકુલીશ યોગ યુનિર્વસિટીના સહયોગમાં ૩૦૦ કર્મચારીઓને તાલિમ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ તાલિમ સત્ર ૨૦મી જુન સુધી ચાલશે. ગત ૧૧મી જુને કમિશ્‍નર ટેકનીકલ શિક્ષણની કચેરી,ગુજરાતના પ્રતિનિધિએ અપાઈ રહેલી યોગ તાલિમ અંગે જાણકારી મેળવવા જીટીયુના ચાંદખેડા કેમ્‍પસની મુલાકાત લીધી હતી.

યોગ કોઈ ચોક્કસ ધર્મ કે ધાર્મિક વ્‍યવસ્‍થા માટે નથી. તેનો હેતુ શરીર, મન લાગણી અને ઉર્જા વચ્‍ચે સમન્‍વય સાધવાનો છે.અમુક સાદી ટેકનીકની મદદથી આપણા શરીરિક સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો કરી શકાય છે.
First published: June 16, 2015, 1:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading