સ્માર્ટ સીટીઃ જીટીયુએ ગાહેડ સાથે કર્યા કરાર,50છાત્રોને મળશે મોકો

News18 Gujarati | Web18
Updated: June 24, 2015, 5:31 PM IST
સ્માર્ટ સીટીઃ જીટીયુએ ગાહેડ સાથે કર્યા કરાર,50છાત્રોને મળશે મોકો
અમદાવાદઃ જી.ટી.યુ ગ્રેજ્યુએટ સ્કુલ ઑફ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટએ ગુજરાત ઇન્સ્ટિટુટ ઑફ હાઉસિંગ એન્ડ ઇસ્ટેટ ડેવલોપમેન્ટ (ગાહેડ) સાથે કરાર જાહેર કર્યાં છે.રાષ્ટ્રીય વ્યાવસાયિક ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ ભારતમાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ માટે જાહેર કરાયો છે.

  • Web18
  • Last Updated: June 24, 2015, 5:31 PM IST
  • Share this:
અમદાવાદઃ જી.ટી.યુ ગ્રેજ્યુએટ સ્કુલ ઑફ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટએ ગુજરાત ઇન્સ્ટિટુટ ઑફ હાઉસિંગ એન્ડ ઇસ્ટેટ ડેવલોપમેન્ટ (ગાહેડ) સાથે કરાર જાહેર કર્યાં છે.રાષ્ટ્રીય વ્યાવસાયિક ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ ભારતમાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ માટે જાહેર કરાયો છે.

જેમાં ત્રણ દિવસ 10, 11 અને 12 જુલાઇના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે સ્માર્ટ સિટીનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જોયું છે તેને પુરું કરવા માટે જી.ટી.યુ અને ગાહેડ દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે.પ્રાથમિક ધોરણે માત્ર 50 વિદ્યાર્થીઓને જ આ સર્ટિફિકેટ કોર્સમાં ભાગ લેવાનો મોકો મળશે.
First published: June 24, 2015, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading