Home /News /gujarat /

સીંગતેલ ભરેલું ટેન્કર પલટ્યું, જે મળ્યું તે લઇ લોકો લુંટવા દોડ્યા

ચોટીલા: ચોટીલાના નેશનલ હાઇવે પર સીંગેત ભરેલ ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેથી નજીકના ખેતરો સુધી રેલો પહોંચતા તેલના ખાબોચીયા ભરાયા હતા. આ તેલ ઘરે લઇ જવા માટે લોકો પાસે જે હતુ તે લઇને ભરવા લાગ્યા હતા. જાણવા મળ્યા મુજબ અંકુર કંપનીનું સીંગતેલ ભરેલુ ટેન્કર રાજકોટથી અમદાવાદ તરફ જઇ રહ્યું હતું ત્યારે ટેન્કર ચોટીલાના મધરીખડા ગામ પાસે પલટી મારી ગયું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

નજીકના લોકોએ પોતાના કામ પડતા મુકીને ડબ્બા, કેરબા, તપેલીઓ, બરણીઓ જે હાથમાં આવ્યું તે લઇને આ તેલ ભરીને ઘરે લઇ જવા માટે ઉપાડી લૂંટ ચલાવી હતી.
First published:

Tags: અકસ્માત, ગુનો, ટેન્કર, તેલ, રોડ, લૂંટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन