આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.39 ટકાના વધારા સાથે 60,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.19 ટકા ઘટીને 74,416 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)
નવી દિલ્હીઃ ગઈકાલે જોરદાર તેજી બાદ આજે ફરીથી સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા નાણાકીય વર્ષમાં સોનાએ નવી રેકોર્ડ કિંમત બનાવી હતી, જે બાદ આજે ફરીથી ભાવ 61,000ની નીચે ગબડી ગયા છે. ચાંદી પણ હજુ સુધી 75,000ના સ્તરની નીચે કારોબાર કરી રહ્યું છે. આજે સવારે 11.00 વાગ્યે સોનું 0.39 ટકાના વધારા સાથે 60,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.19 ટકા ઘટીને 74,416 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે બજેટ પછી સોનાએ ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત 61,090 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર