Home /News /gujarat /

અમદાવાદ એરપોર્ટ પર 1કિલો સોના સાથે શ્રીલંકન પ્રવાસી ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પર 1કિલો સોના સાથે શ્રીલંકન પ્રવાસી ઝડપાયો

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી 1 કિલો સોના સાથે શ્રીલંકન નાગરિકને ઝડપી લેવાયો છે. અને આ સોનું કોને મંગાવ્યું હતું વગેરે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી 1 કિલો સોના સાથે શ્રીલંકન નાગરિકને ઝડપી લેવાયો છે. અને આ સોનું કોને મંગાવ્યું હતું વગેરે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી 1 કિલો સોના સાથે ગુરુવારે શ્રીલંકન નાગરિકને ઝડપી લેવાયો છે. અને આ સોનું કોને મંગાવ્યું હતું વગેરે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગની તપાસમાં મહંમદ જલીલ નામના શ્રીલંકાના રહેવાસી પાસેથી એક કિલો સોનું મળી આવતાં અટકાયત કરવામાં આવી હતી. મહંમદ જલીલ દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો.
First published:

Tags: ગુજરાત, ગુનો, ટેકનોલોજી, દેશ વિદેશ, મોદી ચીન પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन