Home /News /gujarat /ગ્રામ્ય વિસ્તારોના પરિણામે સરકારની ઊંઘ ઉડાડી,ખેડૂતો માટે કામે લાગી સરકાર

ગ્રામ્ય વિસ્તારોના પરિણામે સરકારની ઊંઘ ઉડાડી,ખેડૂતો માટે કામે લાગી સરકાર

ગાંધીનગર: ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારને ચૂંટણીના પરિણામોએ દોડતા કરી દીધા છે. ત્યારે હવે રાજ્ય સરકારને ખેડૂતો પણ યાદ આવવા લાગ્યા છે. ગામડાના ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર હવે તૈયારી આદરી ચુકી છે. અને ગામડાઓમાં જ ખેડૂતોને ખાતર-બિયારણ, જંતુનાશક દવાઓ, અનાજ સંગ્રહ માટે ગોડાઉનની સુવિધા પુરી પાડવાની વિચારણા કરાઇ રહી છે. આ તમામ વ્યવસ્થા માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નિગમને કાર્યક્ષમ બનાવાશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

બિયારણની અછત ન રહે  તે માટે સહકારી મંડળીઓને ક્રેડીટ પર બિયારણ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે અને ખેડૂતોના અનાજના સંગ્રહ માટે ખેતરોમાં જ ગોડાઉનની વ્યવસ્થા કરાશે. જેથી યોગ્ય ભાવ મળે ત્યારે તેઓ અનાજ વેચી શકે.

પશુપાલકોના પશુઓની સારવાર અને રસીકરણ માટે 10 ગામ વચ્ચે 1 વેટરનીટી ડોક્ટરની નિમણૂંક કરાશે. દવાઓ અને ડોક્ટરોનો પગાર સરકાર ઉઠાવશે.
First published:

Tags: ખેડૂતો, ખેતી, ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ, ગોડાઉન

विज्ञापन
विज्ञापन