GCMMFમાં વાઇસ ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી

News18 Gujarati | Web18
Updated: December 30, 2015, 10:20 AM IST
GCMMFમાં વાઇસ ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી
આણંદ: ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં વાઇસ ચેરમેન તરીકે પંચમહાલના જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી કરાઇ છે. જીસીએમએમએફમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર બેઠેલા બંને સભ્યો ભાજપ તરફી છે. ભાજપે સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવવા માટે દાવપેચ શરૂ કરી દીધા છે. રાજકીય દાવપેચ રમીને પેટા કાયદામાં સુધારા કરી વાઇસ ચેરમેન તરીકે જેઠા ભરવાડને બેસાડી દેવાયા છે.

  • Web18
  • Last Updated: December 30, 2015, 10:20 AM IST
  • Share this:
આણંદ: ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં વાઇસ ચેરમેન તરીકે પંચમહાલના જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી કરાઇ છે. જીસીએમએમએફમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર બેઠેલા બંને સભ્યો ભાજપ તરફી છે. ભાજપે સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ જમાવવા માટે દાવપેચ શરૂ કરી દીધા છે. રાજકીય દાવપેચ રમીને પેટા કાયદામાં સુધારા કરી વાઇસ ચેરમેન તરીકે જેઠા ભરવાડને બેસાડી દેવાયા છે.

અમૂલની પ્રોડકટોના વેચાણ માટે ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ઉભુ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી સહકારી ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશ્યુ છે ત્યારથી સહકારી ક્ષેત્રમાં પણ અવારનવાર ઉથલપાથલ જોવા મળી છે. 17 સંઘોની દૂધ મંડળીના 36 લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ 170 લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્ર કરી તેમાંથી અવનવી પ્રોડક્ટો તૈયાર કરી દેશ-વિદેશમાં મોકલીને વાર્ષિક 21 હજાર કરોડથી વધુ ટન ઓવર ધરાવતા ફેડરેશનનો વહીવટ છેલ્લા કેટલાંક સમયથી ભાજપે હસ્તક કર્યો છે.
First published: December 30, 2015, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading