Home /News /gujarat /

અમદાવાદના મેયર ગૌતમ શાહ,ડે. મેયર તરીકે પ્રમોદાબહેન સુતરીયાની વરણી

અમદાવાદઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આજે અમદાવાદ મહાનગર પાલિકાની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આઇ.કે.જાડેજા દ્વારા બંધ કવર ખોલીને અમદાવાદના મેયર તરીકે ગૌતમ શાહ તેમજ ડે.મેયર તરીકે પ્રમોદાબહેન સુતરીયાની વરણીની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે પક્ષના નેતા તરીકે બીપીન સિક્કા તેમજ દંડક તરીકે લાલભાઇ ઠાકોરની વરણી કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આજે અમદાવાદ મહાનગર પાલિકાની પ્રથમ બેઠક મળી હતી. જેમાં આઇ.કે.જાડેજા દ્વારા બંધ કવર ખોલીને  અમદાવાદના મેયર તરીકે ગૌતમ શાહ તેમજ ડે.મેયર તરીકે પ્રમોદાબહેન સુતરીયાની વરણીની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે પક્ષના નેતા તરીકે બીપીન સિક્કા તેમજ દંડક તરીકે લાલભાઇ ઠાકોરની વરણી કરવામાં આવી છે.

અમદાવાદના નવા મેયર ગૌતમ શાહ નારણપુરા વોર્ડના કોર્પોરેટર છે. વર્ષ 2000થી નારાણપુરા વોર્ડમાં સતત ચોથી વખત કોર્પોરેટર બન્યા છે. ગૌતમ શાહને અમિત શાહના વિશ્વાસુ માણસ  ગણવામાં આવે છે. આ પહેલાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
First published:

Tags: અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ડે.મેયર, નિમણુંક, ભાજપ, મેયર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन