GAS કેડરના 12 અધિકારીઓને IASના પ્રમોશનો આપતું નોટિફિકેશન જાહેર

ગાંધીનગરઃGAS કેડરના 12 અધિકારીઓને IASના પ્રમોશનો આપતું નોટિફિકેશન જાહેર કરાયું છે. 2014ના લીસ્ટમાં ભારત સરકારના મિનિસ્ટ્રિઓફ પરસોનલે ગેઝેટ બહાર પડ્યુ છે.

જેમાં GAS કેડરના 12 ઓફિસર્સની IAS તરીકે પસંદગી કરાઇ છે. 15 જગ્યા માટે 30 ઓફિસર્સના નામ મોકલાયા હતા. ઓફિસર્સના નામ બે સપ્તાહ પહેલા મોકલાયા હતા. 30 પૈકી 12 ઓફિસરને પ્રમોશન મળ્યું છે.
GAS કેડરના એચ.જે.વ્યાસ, જે.કે.ગઢવી, પી.એલ.સોલંકી, જે.બી.પટેલ, એચ.કે.કોયા, એ.એમ. શર્મા, જે.આર.ડોડિયા, એમ.વાય.દક્ષિણી, ડી.એસ.ગઢવી,આર.બી.રાજ્યગુરૂ,ડી.પી. દેસાઈને પ્રમોશન મળ્યું છે. 12 અધિકારીઓને DOPTએ મંજૂરી આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર