Home /News /gujarat /

દાહોદઃલૂંટમાં પકડાયેલા આરોપીનો કસ્ટડીમાં ફાંસો ખાઇ આપઘાત

દાહોદઃ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમિયાન અરેસ્ટ કરેલા લૂંટના આરોપીએ શાલ દ્વારા ટોયલેટમાં શાલથી ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લેતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

  • Web18
  • Last Updated :

દાહોદઃ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમિયાન અરેસ્ટ કરેલા લૂંટના આરોપીએ શાલ દ્વારા ટોયલેટમાં શાલથી ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી લેતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભોરવાગામે બે દીવસ પૂર્વે થયેલી લૂંટમાં સ્થળ પર પકડાયેલા આરોપી નાથીયાની પુછપરછમાં બહાર નામો બહાર આવ્યા હતા. જેમાં દૂધામલી ગામના બચુભાઈ નારસીંગભાઈ પટેલનું નામ પણ બહાર આવ્યુ હતું.

જેથી ધાનપુર પોલીસે બચુની ધરપકડ કરીને અન્ય બે આરોપી સાથે રાત્રી દરમિયાન જેલમાં પુર્યો હતો. જેલમાં પુરાયેલ બચુએ રાત્રી દરમિયાન અન્ય આરોપીઓ ઉંઘી રહ્યા હતા. ત્યારે રાત્રીના ત્રણ વાગ્યા બાદ કોઈક સમયે ઓઢવાની સાલથી ટોયલેટમાં ગળા ફાસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ`, લૂંટ, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन