Home /News /gujarat /

ગાંધીનગરઃ મતદાન મુદ્દે ચૂંટણી કમિશનર સ્વૈન બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફર્ન્સ

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી કમિશનર બી. બી સ્વૈન આજે બપોરે 3.30 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સને સંબોધિત કરશે.

રાજ્યમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠક પર યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે ત્યારે આવકતીકાલે ઉમેદવારો ડોર ટુ ડોર કેમ્પેઈન કરશે.

રાજ્યમાં વિધાનસબાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, પેરામિલિટરી ફોર્સ, SRPનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
First published:

Tags: Election commission, Press Conference, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર