Home /News /gujarat /

ડાયાબીટીસ ફ્રી ઇન્ડિયા, આયુષ મંત્રાલયે શરૂ કરી ખાસ ઝુંબેશ

ડાયાબીટીસ ફ્રી ઇન્ડિયા, આયુષ મંત્રાલયે શરૂ કરી ખાસ ઝુંબેશ

દિલ્હીમાં આયુષ મંત્રાલય અને વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાના સહયોગથી આજે મધુમેહ મુક્ત ભારત ચળવળનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આયુષ મંત્રલાયના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શ્રીપાદ નાયક વડે ડીવીડી અને પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ : દિલ્હીમાં આયુષ મંત્રાલય અને વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાના સહયોગથી આજે મધુમેહ મુક્ત ભારત ચળવળનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આયુષ મંત્રલાયના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શ્રીપાદ નાયક વડે ડીવીડી અને પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.

ભારતમાં આજે મધુમેહ એટલે કે ડાયાબિટીસ તરીકે ખુબ જ જાણીતા રોગે ચિંતાજનક રીતે ભરડો લીધો છે. એકલા ભારતજ માં છ કરોડ નેવું લાખ જેટલા માણસો આ રોગના ભોગ બન્યા છે. જયારે સમગ્ર વિશ્વમાં આશરે 387 મિલિયનથી પણ વધુ લોકો ડાયાબિડીસના રોગથી પિડીત જોવા મળ્યા હતા.

ભારતમાં સદીઓથી જટીલ રોગને મટાડવા માટે યોગ અને તેની સાથે સંકળાયેલી વિદ્યાનો સદઉપયોગ થતો આવ્યો છે. આ જટિલ સમસ્યાને ઉકેલ લાવવા માટે બેંગ્લાર સ્થિત વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાએ મધુમેહ મુક્ત ભારત ચળવળનો કાર્યક્રમ દેશભરમાં અમલમાં મુકવા માટે આયુષ મંત્રાલય સાથે સહયોગ કર્યો છે અને આજથી તેનો શુભ આરંભ પણ કર્યો હતો.
First published:

Tags: ગુજરાત, ઝુંબેશ, ડાયાબીટીસ, દેશ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन