જૂનાગઢઃ વિસાવદરમાં વીજ કરંટ લાગતા ચાર ગૌવંશના મોત
News18 Gujarati Updated: June 13, 2019, 1:38 PM IST

પ્રતિકાત્મક તસવીર
જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં વીજ કરંટ લાગતા ચાર ગૌવંશના મોત થયાની ઘટના બની છે.
- News18 Gujarati
- Last Updated: June 13, 2019, 1:38 PM IST
અતુલ વ્યાસ, જૂનાગઢઃ ગુજરાત માથે વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું નહીં ટકરાય. જોકે ગુજરાતના દરિયાકાંઠા ઉપર હજી પણ ખતરો મંડરાયેલો છે. વાવાઝોડાની અસરથી હજી સુધી કોઇ મોટી હોનારત થઇ નથી. જોકે, જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં વીજ કરંટ લાગતા ચાર ગૌવંશના મોત થયાની ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે વિસાવદરમાં કોર્ટ નજીક આવેલા ટ્રાન્શફર્મરમાંથી વીજ કરંટ લાગપસાર થતો હતો તે સમયે ત્રણ ગૌમાતા ટ્રાન્સફોર્મર નજીક આવી હતી. જેને અચાકન વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી. જો ગાયત્રી પ્લોટ વિસ્તરામાં પણ એક ખુટનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં ગૌરક્ષક અને પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. આ ઘટનામાં પીજીવીસીએલની ઘોરબેદરકારી હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.આ પણ વાંચોઃ-LIVE: રાજુલા અને પીપાવાવ પોર્ટ ખાતે ધોધમાર વરસાદ
ઉલ્લેખની છે કે, હવામાન વિભાગના સાયન્ટિસ્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાયુ વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવનો ફુંકાશે.

Loading...