2002ના રમખાણો મામલે CBI તપાસની સંજીવ ભટ્ટની અરજી સુપ્રિમે ફગાવી

અમદાવાદઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટનો ઝટકો ખાવો પડ્યો છે. સંજીવ ભટ્ટે 2002ના રમખાણો મામલે SIT તેમજ CBI તપાસની માંગણી કરી હતી. તેમની આ માંગણી આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટનો ઝટકો ખાવો પડ્યો છે. સંજીવ ભટ્ટે 2002ના રમખાણો મામલે SIT તેમજ CBI તપાસની માંગણી કરી હતી. તેમની આ માંગણી આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સાથે નિચલી કોર્ટે આપેલો સ્ટે પણ હટી ગયો છે. સંજીવ ભટ્ટની બે રિપીટેશન રદ થતાં હવે ટ્રાયલ ગુજરાતમાં જ ચાલશે. તેમજ આ કેસની તપાસ ગુજરાત પોલીસ જ કરશે.
First published: