Home /News /gujarat /

પોરબંદરઃપાકિસ્તાન ભારતીય માછીમારોની 22 બોટ પરત કરશે

પોરબંદરઃ પાકિસ્તાન દ્વારા પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ફીશીંગ બોટના અપહરણની અવાર-નવાર ઘટનાઓ બની રહી છે.જેમાં સૌરાષ્ટ્રની 400 જેટલી બોટ હજુ પણ પાકિસ્તાનના કબ્જામાં છે.જે પાકિસ્તાન દ્વારા પરત આપવાના પ્રશ્નનો ઉકેલ હજુ આવ્યો નથી.એવા સમયે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનાં પ્રયાસોથી આગામી દિવસોમાં પાકિસ્તાન દ્વારા ભારતની 22 બોટો મુક્ત કરવામાં આવશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

જે અંતર્ગત પોરબંદરથી પાંચ માછીમાર આગેવાનોનુ ડેલીગેશન પાકિસ્તાન જનાર હોવાથી માછીમારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.ઉલેખ્ખનીય છે કે,આ પહેલા પણ થોડા સમય પહેલા પાક દ્વારા 57 બોટોને મુક્ત કરવામાં આવી હતી તે સમયે પણ પોરબંદરથી માછીમારોનુ એક ડેલીગેશન પાકિસ્તાન ગયુ હતુ અને સર્વે સહિતની કામગીરી કરી રીપોર્ટ સરકારનો સોપ્યો હતો.

ત્યારે આ વખતે પણ પાકિસ્તાના જનાર માછીમાર આગેવાન અનીલ મોતીવરસે જણાવ્યુ હતુ કેપાકિસ્તાનથી જેમ બને તેમ વધુ બોટો ભારત લાવી શકાય તેવો પ્રયાસ ડેલીગેશનનો રહેશે.
First published:

Tags: અપહરણ, ગુજરાત, દરિયો, દેશ વિદેશ, બોટ, માછીમાર

આગામી સમાચાર