Home /News /gujarat /

હાઇએલર્ટ દરમિયાન પાક મરીન દ્વારા 24 માછીમારોનું અપહરણ

ભુજ: ગુજરાત સહિત દેશભરમાં આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યું છે. ત્યારે આઇબી દ્વારા ગુજરાતમાં આતંકી ઘુસ્યાના રિપોર્ટ બાદ મહત્વના ધાર્મિક સ્થળો સહિત પર સુરક્ષા સઘન કરાઇ છે ત્યારે ભારતીય દરિયાઇ સીમા નજીકથી રવિવારે પાકિસ્તાની મરીન દ્વારા 24 માછી મારોનું અપહરણ કરાતા ચકચાર મચી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભુજ: ગુજરાત સહિત દેશભરમાં આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યું છે. ત્યારે આઇબી દ્વારા ગુજરાતમાં આતંકી ઘુસ્યાના રિપોર્ટ બાદ મહત્વના ધાર્મિક સ્થળો સહિત પર સુરક્ષા સઘન કરાઇ છે ત્યારે ભારતીય દરિયાઇ સીમા નજીકથી રવિવારે પાકિસ્તાની મરીન દ્વારા 24 માછી મારોનું અપહરણ કરાતા ચકચાર મચી છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, પાક મરીન, માછીમારો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन