Home /News /gujarat /

શિહોરમાં મુક્તેશ્વર મંદિર પાસેના ચેકડેમમાં અસંખ્ય માછલાનાં મોત

ભાવનગરઃ ભાવનગર જીલ્લાના શિહોરમાં આવેલી ગૌતમી નદી પર બાંધવામાં આવેલા ચેકડેમમાં અસંખ્ય માછલાના મોત નીપજ્યા છે. નદીના પાણીમાં ગટરનું દુષિત પાણી ભળી જતા માછલાના મોત નીપજ્યા છે.

  • Web18
  • Last Updated :
ભાવનગરઃ ભાવનગર જીલ્લાના  શિહોરમાં આવેલી ગૌતમી નદી પર બાંધવામાં આવેલા ચેકડેમમાં અસંખ્ય માછલાના મોત નીપજ્યા છે. નદીના પાણીમાં ગટરનું દુષિત પાણી ભળી જતા માછલાના મોત નીપજ્યા છે.

શિહોરના લીલાપીર વિસ્તાર નજીક આવેલા મુક્તેશ્વર મંદિર પાસે ચેકડેમ માંથી હજારો માછલાઓ મરી ગયેલા બહાર આવતા મંદિર અને આસપાસના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. લીલાપીર વિસ્તારની ગટર ભળી જવાના કારણે આ માછલાઓ માર્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ગટરનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. ત્યારે હાલ માછલાઓ કાઢવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: ગટર, નદી, મોત, રોષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन