Home /News /gujarat /

સુરતઃતળાવના કેમિકલયુક્ત પાણીમાં અસંખ્ય માછલીઓના મોત

સુરતઃશહેરના કતારગામ વિસ્તારમમાં એક તળાવમાંથી અસંખ્ય મૃત માછલીઓ મળી આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ તળાવનું પાણી અેએમસી દ્વારા નહિં બદલાતા તેમજ પાણીમાં કેમિકલ ભળતા થયેલ ઝેરની અસરથી માછલીઓના મોત નીપજ્યા છે.

  • Web18
  • Last Updated :
સુરતઃશહેરના કતારગામ વિસ્તારમમાં એક તળાવમાંથી અસંખ્ય મૃત માછલીઓ મળી આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ તળાવનું પાણી અેએમસી દ્વારા નહિં બદલાતા તેમજ પાણીમાં કેમિકલ ભળતા થયેલ ઝેરની અસરથી માછલીઓના મોત નીપજ્યા છે.

sutat machli

કતારગામના લેક ગાર્ડનમાં આવેલ તળાવમાં સવારે લોકો અહીં આવ્યા ત્યારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પડી હતી. લોકોએ પાલિકાને તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી બાકીની મૃત માછલીઓને પણ તળાવમાંથી બહાર કઢાઇ હતી. અને કોથળામાં ભરી નીકાલ કરાયો હતો.

ગાર્ડનમાં લોકોના ભારે રોષને પગલે કતારગામ પોલીસના પીઆઇએ મધ્યસ્થી કરવાની નોબત આવી હતી. માછલીઓનું મોત કેમિકલયુકત પાણીના કારણે થયાના અહીં હાજર લોકોએ આક્ષેપ કર્યા હતા.
First published:

Tags: તંત્ર, તપાસ, તળાવ, મોત, રોષ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन