GST મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલીની પત્રકાર પરિષદ

Margi | News18 Gujarati
Updated: November 10, 2017, 7:36 PM IST
GST મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલીની પત્રકાર પરિષદ
177 જેટલી રોજીંદા જીવનની વસ્તુઓ પર સર્વિસ ટેક્સ ઘટાડ્યા બાદ હાલમાં નાણામંત્રીએ પત્રકાર પરિષદ યોજીને ઘટાડા વિશે કરી વાત

177 જેટલી રોજીંદા જીવનની વસ્તુઓ પર સર્વિસ ટેક્સ ઘટાડ્યા બાદ હાલમાં નાણામંત્રીએ પત્રકાર પરિષદ યોજીને ઘટાડા વિશે કરી વાત

  • Share this:
177 જેટલી રોજીંદા જીવનની વસ્તુઓ પર સર્વિસ ટેક્સ ઘટાડ્યા બાદ હાલમાં નાણામંત્રીએ પત્રકાર પરિષદ યોજીને ઘટાડા વિશે કરી વાત

નાણા પ્રધાનની જાહેરાત

GSTમાં રાહત

GST પર નાણા પ્રધાન અરૂણ જેટલીની પત્રકાર પરિષદ
GSTમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરાયા
નવા દર 15 નવેમ્બર બાદ લાગુ થશે228 વસ્તુઓ પર GSTનો દર ઘટાડાયો
178 વસ્તુઓ પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો
માત્ર 50 વસ્તુઓ પર જ લાગશે 28 ટકા GST
13 વસ્તુઓ પર GST 18 ટકાથી ઘટાડી 12 ટકા કરાયો
6 વસ્તુઓ પર GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો
8 ટકા વસ્તુઓ GST પર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો
5 ટકા સ્લેબવાળી 6 વસ્તુઓ પર GST નાબુદ કરાયો
હોટલ અને રેસ્ટોરન્ટ પર GST દર ઘટ્યો
પ્લાયવુડ, માર્બલ અને ઘર બનાવવાના સામાન પર 18 ટકા GST કરાયો

 



GST કાઉન્સિલની મહત્વ પૂર્ણ બેઠક પૂર્ણ થઇ ગઇ છે અને તેમાં ખાસ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ 177  વસ્તુઓ પર GST રેટ ઘટાડવામાં આવ્યો છે. માત્ર 50 વસ્તુઓ એવી છે જેનાં પર 28% GST લાગશે. આ પહેલાં 227 એવી વસ્તુઓ હતી જેનાં પર GST 28% લાગતો હતો.

હવે ચોકલેટ, વોશિંગ પાઉડર, ડિટર્જન્ટ, ગ્રેનાઇટ, શેમ્પુ, સેવિંગ ક્રિમ જેવી વસ્તુઓ પર 18 ટકા GST લાગશે. અને બ્યુટી પ્રોડ્કસ પર પણ GST 28% થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે.
First published: November 10, 2017, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading