Home /News /gujarat /

પાટણઃશંકર ચૌધરીની નકલી ડિગ્રી મામલો,RTIકાર્યકર્તાને મળી ધમકી

પાટણઃ શંકર ચૌધરીની ડિગ્રી નકલી હોવાનો આરોપ કરનાર આરટીઆઇ કાર્યકર્તા ફરસુ ગોકલાણીને ધમકી મળી છે. જેને લઇ તેણે ડીજીપીને જીવનું જોખમ હોવાની અરજી કરી છે.ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરી પર બોગસ ડિગ્રીના આરોપ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પાટણઃ શંકર ચૌધરીની ડિગ્રી નકલી હોવાનો આરોપ કરનાર આરટીઆઇ કાર્યકર્તા ફરસુ ગોકલાણીને ધમકી મળી છે. જેને લઇ તેણે ડીજીપીને જીવનું જોખમ હોવાની અરજી કરી છે.ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી  શંકર ચૌધરી પર બોગસ ડિગ્રીના આરોપ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે.

પ્રધાન શંકર ચૌધરીની બોગસ ડિગ્રી મામલે હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે,શંકર ચૌધરીએ વર્ષ-1987માં ધોરણ-12ની પરીક્ષા આપી હતી. વર્ષ-2011માં ધોરણ-12 પાસ થયાનું સર્ટિ મેળવ્યું છે. અને  વર્ષ-2012માં MBAની ડિગ્રી મેળવી છે. RTI હેઠળ મળેલા તમામ જવાબથી કૌભાંડનો ખુલાસો થયો છે.હાઈકોર્ટે પણ સવાલ કર્યો હતો કે, એક વર્ષમાં MBA કરાવે તે કયા પ્રકારનો કોર્સ?

હાઇકોર્ટે નકલી ડિગ્રી મામલે શંકર ચૌધરી, ચુંટણી પંચ અને રાજ્ય સરકારને પણ નોટીસ ફટકારી છે.
First published:

Tags: અભ્યાસ, ગુનો, ધમકી, પાટણ, પોલીસ`, રાજકારણ, વિવાદ, શંકર ચૌધરી, હાઇકોર્ટ

આગામી સમાચાર