Home /News /gujarat /

ESIC Recruitment 2022: ધો.10-12-ગ્રેજ્યુએટ પાસ માટે ભરતી, રૂ.81,100 સુધી મળશે પગાર

ESIC Recruitment 2022: ધો.10-12-ગ્રેજ્યુએટ પાસ માટે ભરતી, રૂ.81,100 સુધી મળશે પગાર

ESIC Recruitment 2022 : ઈએસઆઈસી દ્વારા બમ્પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

ESIC Recruitment 2022 : ESIC દ્વારા 3,847 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન પરીક્ષાના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે

    ESIC Recruitment 2022:એમ્પ્લોયીસ સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) માં અપર ડિવીઝન ક્લર્ક (UDC), સ્ટેનોગ્રાફર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર ધો.10 પાસ, ધો.12 પાસ અને ગ્રેજ્યુએશન કર્યું હોય તે ઉમેદવારો ESIC એ બહાર પાડેલ ભરતીમાં અરજી કરી શકે છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએwww.esic.nic.inપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવાર 15 જાન્યુઆરી 2022 થી 15 ફેબ્રુઆરી 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.


    ESIC દ્વારા 3,847 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન પરીક્ષાના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ESIC તરફથી ઉમેદવારોને પરીક્ષાની તારીખ અને સમય વિશે જાણકારી આપવામાં આવશે. અહીંયા પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ તથા અન્ય જાણકારી આપવામાં આવી છે. પસંદગી પામેલ ઉમેદવારોએ દિલ્હીમાં નોકરી કરવાની રહેશે.













































































































































































    વિસ્તાર



    કેટલા પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે



    UDC



    Steno



    MTS



    આંધ્રપ્રદેશ



    07



    02



    26



    બિહાર



    43



    16



    37



    છત્તીસગઢ



    17



    03



    21



    દિલ્હી



    235



    18



    292



    ડાયરેક્ટોરેટ મેડિકલ દિલ્હી





    09





    ગોવા



    13



    01



    12



    ગુજરાત



    136



    06



    127



    હરિયાણા



    96



    13



    76



    હિમાચલ પ્રદેશ



    29





    15



    જમ્મુ કાશ્મીર



    08





    01



    ઝારખંડ



    06





    26



    કર્ણાટક



    199



    18



    65



    કેરળ



    66



    04



    60



    મધ્યપ્રદેશ



    44



    02



    56



    મહારાષ્ટ્ર



    318



    18



    258



    નોર્થ ઈસ્ટ



    01





    17



    ઓડિશા



    30



    03



    41



    પોંડુચેરી



    06



    01



    07



    પંજાબ



    81



    02



    105



    રાજસ્થાન



    67



    15



    105



    પ્રાદેશિક ઓફિસ દિલ્હી





    03





    તમિલનાડુ



    150



    16



    219



    તેલંગાણા



    25



    04



    43



    ઉત્તરપ્રદેશ



    36



    05



    119



    વેસ્ટ બેંગાલ અને સિક્કીમ



    113



    04



    203



    કુલ



    1726



    163



    1931



    શૈક્ષણિક લાયકાત


    UDC– માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને કમ્પ્યૂટરનું નોલેજ હોવું જોઈએ.


    સ્ટેનોગ્રાફર- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી અથવા યુનિવર્સિટી 12 પાસ કરેલું હોવું જોઈએ. 10 મિનિટમાં 80 શબ્દ ટાઈપ થવા જોઈએ. ટ્રાન્સકિપ્શન: 50 મિનિટ (અંગ્રેજી), 65 મિનિટ (હિન્દી)


    MTS– માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ કરેલું હોવું જોઈએ.


    આ પણ વાંચો :Pariksha Pe Charcha 2022 : પરીક્ષા પે ચર્ચા-2022નું રજિસ્ટ્રેશનની Direct Link, ફટાફટ કરો અરજી

    પગારધોરણ


    UDC અને સ્ટેનોગ્રાફર- 7 પગારપંચ અનુસાર રૂ.25,500-રૂ.81,100


    MTS- 7 પગારપંચ અનુસાર રૂ.18,000-રૂ.56,900


    વય મર્યાદા-


    UDC & Steno – ઉમેદવાર 18 થી 27 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ.


    MTS- ઉમેદવાર 18 થી 25 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ.


    The selection will be done on the basis of:


    પસંદગી પ્રક્રિયા


    UDC- પ્રિલિમ પરીક્ષા, મેઈન પરીક્ષા અને કમ્પ્યુટર સ્કીલ ટેસ્ટ


    સ્ટેનોગ્રાફર- ફેઝ 1: મેઈન પરીક્ષા અને ફેઝ 2: સ્ટેનોગ્રાફીની સ્કીલ ટેસ્ટ


    MTS –પ્રિલિમ પરીક્ષા અને મેઈન પરીક્ષા


    UDCઅનેMTSની પ્રિલિમ પરીક્ષાની પેટર્ન








































    વિષય



    કેટલા સવાલ રહેશે



    ગુણ



    સમય



    જનરલ ઈન્ટેલિજેન્સ એન્ડ રિઝનિંગ



    25



    50



    1 hour



    જનરલ અવેરનેસ



    25



    50



    ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ



    25



    50



    અંગ્રેજી કોમ્પ્રેહેન્શન



    25



    50



    કુલ



    100



    200



    UDCઅનેMTSની મેઈન પરીક્ષાની પેટર્ન








































    વિષય



    કેટલા સવાલ રહેશે



    ગુણ



    સમય



    જનરલ ઈન્ટેલિજેન્સ એન્ડ રિઝનિંગ



    50



    50



    2 hours



    જનરલ અવેરનેસ



    50



    50



    ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ



    50



    50



    અંગ્રેજી કોમ્પ્રેહેન્શન



    50



    50



    કુલ



    200



    200



    સ્ટેનોગ્રાફરની પરીક્ષાની પેટર્ન





































    વિષય



    કેટલા સવાલ રહેશે



    ગુણ



    સમય



    અંગ્રેજી કોમ્પ્રેહેન્શન



    100



    100



    70 minutes



    રિઝનિંગ એબિલિટી



    50



    50



    35 minutes



    જનરલ અવેરનેસ



    50



    50



    25 minutes



    કુલ



    200



    200



    કેવી રીતે અરજીકરવાની રહેશે




    • રજિસ્ટ્રેશન- અરજી કરવા માટે રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને નામ દર્શાવો. અરજીમાં કોન્ટેક્ટ નંબર એન્ટર કરો. રજિસ્ટ્રેશન કર્યા બાદ અરજી સેવ કરી લો અને તમારી ડિટેઈલ્સ ચેક કરી લો. ત્યાર બાદ અરજી સેવ કરીને નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો.

    • અરજી કર્યા બાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો અને અરજી ફી ચૂકવો.

    • ત્યારબાદ ડોક્યુમેન્ટ સ્કેન કરો અને અપલોડ કરો.




    અરજી ફી-


    SC, ST, PWD, મહિલા ઉમેદવાર તથા એક્સ સર્વિસમેને રૂ.250 ચૂકવવાના રહેશે.


    અન્ય ઉમેદવારોએ અરજી ફી રૂ.500 ચૂકવવાની રહેશે.


    આ ભરતીની અંગેની અન્ય તમામ જાહેરાતો માટેની લિંક અહીંયા ક્લિક કરો


    First published:

    Tags: Caeeer, Sarkari Naukri

    આગામી સમાચાર