Home /News /gujarat /

રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર કેટલા કર્મચારીઓ છે તે જણાવોઃહાઇકોર્ટ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરને હટાવવામાં આવ્યા હતા.જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.હાઈકોર્ટે જીપીએસસીને આદેશ કર્યો છે કે, સમગ્ર રાજ્યમાં એડહોક અને કોન્ટ્રાક્ટ પર કેટલા કર્મચારીઓ છે તેની માહિતી આપવામાં આવે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરને હટાવવામાં આવ્યા હતા.જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.હાઈકોર્ટે જીપીએસસીને આદેશ કર્યો છે કે, સમગ્ર રાજ્યમાં એડહોક અને કોન્ટ્રાક્ટ પર કેટલા કર્મચારીઓ છે તેની માહિતી આપવામાં આવે.

આ કેસની વધુ સુનાવણી 22 જુલાઈએ હાથ ધરાશે.સુનાવણી દરમિયાન,અરજદારની યુસુફ મોદનની રજૂઆત હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેને ખોટી રીતે એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરના પદેથી હટાવવામાં આવ્યા છે.તેમનો 11માસનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ થયો નથી.
First published:

Tags: કર્મચારી, ગુજરાત, રાજકારણ, વિરોધ, વિવાદ, શિક્ષણ, સરકાર, હાઇકોર્ટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन