Home /News /gujarat /

EIL Recruitment 2022: EILમાં 75 જગ્યા માટે ભરતી, સરકારી કંપનીમાં નોકરીની તક

EIL Recruitment 2022: EILમાં 75 જગ્યા માટે ભરતી, સરકારી કંપનીમાં નોકરીની તક

જાહેર ક્ષેત્રની કંપની એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે આ ભરતી (EIL Recruitment 2022 for Management Trainee) બહાર પાડી છે.

કોરોના મહામારીના કપરાકાળ બાદ અર્થતંત્ર ફરી પાટે ચઢતા સરકારી અને ખાનગી બંને ધોરણે ફરી મોટાપાયે ભરતીઓ શરૂ થઈ રહી છે. જાહેર ક્ષેત્રની કંપની એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે આ ભરતી (EIL Recruitment 2022 for Management Trainee) બહાર પાડી છે. એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ (EIL) દિલ્હીએ ગેટ 2022 દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈનીની ભરતી માટે એક જાહેર ખબર આપી છે. અહેવાલો અનુસાર EIL MT ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 ફેબ્રુઆરી, 2022ના રોજથી શરૂ થશે.

વધુ જુઓ ...
    EIL Recruitment 2022:  કોરોના મહામારીના કપરાકાળ બાદ અર્થતંત્ર ફરી પાટે ચઢતા સરકારી અને ખાનગી બંને ધોરણે ફરી મોટાપાયે ભરતીઓ શરૂ થઈ રહી છે. જાહેર ક્ષેત્રની કંપની એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે આ ભરતી (EIL Recruitment 2022 for Management Trainee) બહાર પાડી છે. એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ (EIL) દિલ્હીએ ગેટ 2022 દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈનીની ભરતી માટે એક જાહેર ખબર આપી છે. અહેવાલો અનુસાર EIL MT ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 ફેબ્રુઆરી, 2022ના રોજથી શરૂ થશે.

    EIL GATE ભરતીમાં રસ ધરાવતા એન્જિનિયરિંગ સ્નાતકો engineersindia.com પર જઈને અરજી સબમિટ કરી શકે છે. આ ભરતીની છેલ્લી તારીખ 14 માર્ચ, 2022 નક્કી કરવામાં આવી છે.

    EIL MTમાં કેમિકલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન વિભાગ માટે કુલ 75 જગ્યાઓ ઉપલબ્ધ છે. GATE 2022માં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

    ભરતની મહત્વની તારીખો –

    • અરજી કરવાની તારીખ - 22 ફેબ્રુઆરી, 2022
    • અરજી કરવાની છેલ્લી તારીખ - 14 માર્ચ, 2022

    આ પણ વાંચો : IISc Recruitment 2022: IIScમાં 100 જગ્યા માટે ભરતી, 21,700 પગારથી થશે શરૂઆત

    EIL MT ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટ્સ - 75
    • કેમિકલ - 06,મિકેનિકલ - 35, સિવિલ - 12,  ઇલેક્ટ્રિકલ - 13,  ઇન્સ્ટ્રુમેન્ટેશન - 09

    EIL MT પોસ્ટ માટે લાયકાત ધોરણ
    શૈક્ષણિક લાયકાત :

    • સંબંધિત ક્ષેત્રમાં B.E/B.Tech
    • ઉમેદવારે GATE 2022ની પરીક્ષામાં ઉપરોક્ત વિદ્યાશાખાઓમાંથી કોઈપણ એકમાં હાજરી આપી હોવી જોઈએ.

    EIL GATE ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

    લાયક અને રસધરાવનાર ઉમેદવારો ઓનલાઈન અરજીઓ 22 ફેબ્રુઆરીથી 14 માર્ચ 2022 સુધી સબમિટ કરી શકાશે. ઉમેદવારો નીચે જણાવેલ તબક્કાવાર પગલાંને અનુસરીને અરજી કરી શકશે :

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા75
    શૈક્ષણિક લાયકાત

    સંબંધિત ક્ષેત્રમાં B.E/B.Tech

    ઉમેદવારે GATE 2022ની પરીક્ષામાં ઉપરોક્ત વિદ્યાશાખાઓમાંથી કોઈપણ એકમાં હાજરી આપી હોવી જોઈએ.
    પસંદગી પ્રક્રિયાGATE 2022માં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
    અરજી ફીવિગતે નોટિફિકેશનમાં જાહેર થશે
    અરજી કરવાની અંતિમ તારીખ14-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીયા ક્લિક કરો



    આ પણ વાંચો : Braithwaite Recruitment 2022: સરકારની મીની રત્ન કંપનીમાં ભરતી, 36000 સુધી મળશે પગાર

    1. EILની સત્તાવાર વેબસાઇટ પર જાઓ (engineersindia.com).
    2. 'Career' સેક્શનમાં જાવ.
    3. નીચે સ્ક્રોલ કરી 'Apply Now' પર ક્લિક કરો.
    4. એક નવી ટેબ ઓપન થશે જેમાં એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
    5. સ્ક્રિન પર આવેલ ફોર્મમાં તમારી વિગતો ભરો.
    6. ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર