પ્રાથમીકથી હાયર એજ્યુકેશન સુધીની નવી શિક્ષણ નિતિ તૈયાર કરાશે

ગાંધીનગરઃ શિક્ષણમાં હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડેલને લાગુ કરવા માટે કેન્દ્ર દ્રારા પ્રયાસો થઇ રહ્યા છે. ગુજરાતના શિક્ષણ વિભાગના પ્રવેશ ઉત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો હવે સ્નાતકિય અભ્યાસક્રમોમા નવા રંગ રુપ સાથે સમાવવામાં આવે તેવી ભલામણ ગુજરાત સરકારે કરી છે. જેમાં કોલેજોમાં પણ ગુણોત્સવ અને ચાલો કોલેજ જેવી યોજના કેન્દ્ર સરકાર બનાવી શકે છે. તો શિક્ષણ શાસ્ત્રીઓ પણ નવી શિક્ષણ નિતિમાં શિક્ષણ સંસ્થાઓને વધુ સ્વતંત્રતા અને જવાબદારી આપવાની વકીલાત કરી રહ્યા છે.મહિલાઓના રક્ષણ માટે ખાસ કોર્ષ શરુ કરવાની માંગ થઇ છે.

  • Web18
  • Last Updated :
  • Share this:

ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં દેશભરના યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને શિક્ષણ વિદોની બેઠક મળી હતી. બેઠકમાં દેશની શૈક્ષણિક નિતિ કેવી હશે તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારની ભુમિકાને લઇને ટીકા ટિપ્પણી થઇ હતી અને બજેટ માટે લાબુ આયોજન થાય તેનો પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને સરકારી યુનિવર્સીટીઓને ઓટોનોમસ અને વધુ જવાબદાર બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આમ તો કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નિતિ માટે આગામી 30મી સપ્ટેમ્બરે ખાસ બેઠકનું આયોજન કરાયુ છે, જેમાં પ્રાથમિકથી લઇને હાયર એજ્યુકેશન સુધીની નવી શિક્ષણ નિતિ તૈયાર કરાશે.

ગુજરાત મોડેલ ધીરેધીરે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. હાલ તો ફક્ત શિક્ષણવિદો દ્રારા વિચાર વિમર્શ કરાયો છે. જો કે  આગામી સમયમાં જ્યારે આને લાગુ કરવાની વાત થશે ત્યારે વિવાદ નહીં થાય તે કહેવું મુશ્કેલ છે.

,

First published: