હિંમતનગરઃ અનામતની આંધીને શમાવવા માટેનો રાજ્ય સરકારનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે. ત્યારે સામે ૪ તારીખે ફરી વાર હિમતનગરમાં હાર્દિક પટેલની સભા યોજાનાર છે.પણ સભાને મંજુરી મળી નથી.આ સભા પાટીદાર યુવાનોની શ્રદ્ધાજલી આપવાનો કાર્યક્રમ હતો.

જેમાં સભાની મંજુરી માગી હતી. જે નામંજૂર થતા પાટીદાર યુવાનો દ્વારા ૨૪ કલાકનું કલેકટરને સભાની મંજુરી માટે ફેર વિચારના કરે જો સભાની મંજુરી ન મળતા પાટીદાર યુવાનોએ કલેકટર કચેરીએ ઉપવાસ પર બેસવાની મંજુરી માગી હતી. એ પણ આંજે ન મળતા ૧૦ યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિક પટેલની આ યોજાનારી સભાને મંજુરી નહી મળેતો તેનપુરની જેમ સભા કરાશે તેવી પાટીદારોએ ચીમકી ઉચ્ચારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર