ચૂંટણી પહેલાં Dy.CM નિતિન પટેલની મહત્વની જાહેરાત

Network18 | News18 Gujarati
Updated: October 12, 2017, 3:00 PM IST
ચૂંટણી પહેલાં Dy.CM નિતિન પટેલની મહત્વની  જાહેરાત
Network18 | News18 Gujarati
Updated: October 12, 2017, 3:00 PM IST
ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા જનતાને મોટી રાહત આપવામાં આવી છે. તેમાં પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ બાદ  દરરોજનાં 11,000થી વધુ લોકોને ટોલ ટેક્સની ચુકવણીમાંથી મુક્તિ મળી છે તો સામે સરકારી કર્મચારીઓને પણ સરકારે ખુશ કર્યા છે.

-સરકારની ચૂંટણી લક્ષી જાહેરાત
નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ
આવતીકાલથીમળશે મુક્તી

ઔડાનાં રિંગ રોડનાં ટોલ ટેક્સમાંથી મુક્તી
રોજનાં 11,000 વાહનો થાય છે પસાર
કોમર્શિયલ વાહનો પર લાગશે ટેક્સ

-સફાઇ કામદારો માટે મહત્વનો નિર્ણય
વર્ગ ચારનાં કર્મચારીઓને દિવાલીની ભેટ
વર્ગ ચારનાં કર્મચારીઓને 3500 રૂપિયાનું બોનસ
ન.પા અને મ.ન.પાનાં કર્મચારીઓને કાયમી કરાશે
સફાઇ કામદારોને રહેમરાહે મળશે નોકરી
રાજ્યનાં 35000થી વધુ વર્ગ ચારનાં કર્મચારીઓને મળશે
લાભ
સરકારી સફાઇ કામદારનું ફરજ પર અકસ્માતે મૃત્યુ થાય
તો તેનાં પરિવારને રહેમ રાહે સરાકરી નોકરી
આપવામાંઆવશે.

-સરકારી કર્મચારીઓનાં મોઘવારી ભથ્થામાં વધારો
સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો વધારો
આઠ લાખથી વધુ કર્મચારીઓને થશે ફાયદો
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 4 ટકાથી વધી 5 ટકા કરાયું
1 જુલાઇ, 2017થી મોંઘવારી ભત્થુ લાગુ
સરકાર પર 273 કરોડ રૂપિયાનો બોજો
ફિક્સ પગારદારોનાં વેતનમાં વધારાનો નિર્ણય

-બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલાને થશે લાભ
રાજ્યમાં કોમન GDCR લાગૂ કરાશે
ચાર કેટેગરીમાં FSI વસૂલવામાં આવશે
અલગ અલગ શહેરની કેટેગરી પ્રમાણે વસુલામાં આવશે
ફ્લેટનાં પાર્કિંગની સુવિધા માટે મહત્વની જાહેરાત
ફ્લેટનાં પાર્કિંગની ઉચાઇ FSIમાં ગણવામાં નહીં આવે
સોસાયટીનાં કોમન પ્લોટનાં બાંધકામ માટે શરતી મંજૂરી

NITIN PATEL 1

-પાટીદાર પરનાં કેસ પાછા ખેંચવાની કરી જાહેરાત
પાટીદાર પરનાં કેસો પાછા ખેંચાશે
પાટીદાર પરનાં 136 કેસ પાછા ખેચવાનો નિર્ણય
પાટીદાર પરનાં 136 કેસ પાછા ખેચવાનો નિર્ણય
પાટીદારોનાં 42 સિવાય તમામ કેસ પરત લેવાશે

NITIN PATEL 2jpg

-હાર્દિક પટેલ પરનાં રાજદ્રોહનો હાલમાં નિર્ણય નહીં
રાજદ્રોહ મામલે હવે પછી લેવાશે નિર્ણય

-રેલવેને લગતા કેસો માટે રેલવેની મંજૂરી લેવાશે
આ મામલે રેલવે મંત્રીને લખાયો છે પત્ર
રેલવે અને પાટિદારને લગતા કૂલ કેસની સંખ્યા 235
First published: October 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर