Home /News /gujarat /યુવાઓમાં જાગૃતિ લાવવા વિશ્વ ડ્રગ્સ ડે નિમિત્તે રેલી યોજાઇ
યુવાઓમાં જાગૃતિ લાવવા વિશ્વ ડ્રગ્સ ડે નિમિત્તે રેલી યોજાઇ
પાલનપુરઃ આજે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ ડે ની ઉજવણી થઇ રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા દ્વારા પણ એક રેલીનું આયોજન કરાયું હતું. 26 જુનને ડ્રગ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ સોસાયટી દ્વારા પણ આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 26 જૂન નક્કી કરાયો છે. જે અંતર્ગત વિશ્વ ડ્રગ કંટ્રોલ સિસ્ટમ સ્થાપના કરાઈ છે.

પાલનપુરઃ આજે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ ડે નીઉજવણી થઇ રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા દ્વારા પણ એક રેલીનું આયોજન કરાયું હતું. 26 જુનને ડ્રગ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ સોસાયટી દ્વારા પણઆંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 26 જૂન નક્કી કરાયો છે. જે અંતર્ગત વિશ્વ ડ્રગ કંટ્રોલ સિસ્ટમ સ્થાપના કરાઈછે.
વિશ્વમાં ડ્રગ સમસ્યા જાહેર આરોગ્ય માટે એક ગંભીર સ્વરૂપ લઇ રહી છે. ત્યારેયુવા વર્ગ ની સલામતી તેમજ શાંતિ માટે વિશ્વના તમામ દેશોમાં જાગૃતિ કાર્યકરો યોજાય છે. બનાસકાંઠા જીલ્લામાં આજે પ્રથમ વાર ડ્રગ્સ ડે નિમિત્તે રેલી યોજવામાં આવી હતી.પાલનપુરની ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.
જેમા જીલ્લા પોલીસ વડા દ્વારા આ મુહિમને બિરદાવવામાં આવી હતી. તેમજ જીલ્લામાં ડ્રગ્સને લગતી બાબતો પર યુવા વર્ગ જાગૃત બને તે ઉદેશ્ય થી રેલી કરાઇ હોવાનું જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર