ગોડોકટર.કોમઃ વિના મુલ્યે ઇલાજની મળશે માહિતી

News18 Gujarati | Web18
Updated: November 4, 2015, 6:02 PM IST
ગોડોકટર.કોમઃ વિના મુલ્યે ઇલાજની મળશે માહિતી
અમદાવાદઃ બદલાતી દુનિયામાં ડીજીટલના માધ્યમથી લોકો એક-બીજાની નજીક આવી રહ્યા છે.ત્યારે ગોડોકટર.કોમની વેબસાઈટ અજય ગોયલ દ્વારા શરુ કરવામાં આવી છે.ગોડોકટર.કોમ વેબસાઈટને લોકોની મદદ માટે શરુ કરવામાં આવી છે.આ વેબસાઈટ પરથી લોકો પોતાના રોગના ઈલાજ માટેની માહિતી મેળવી શકશે.ગોડોકટર.કોમ વેબસાઈટ પર ડોક્ટર પણ વિના મુલ્યે રજીસ્ટેશન કરી શકશે.અને લોકો પણ વિના મુલ્યે વેબસાઈટ પરથી માહિતી મેળવી શકશે.

  • Web18
  • Last Updated: November 4, 2015, 6:02 PM IST
  • Share this:
અમદાવાદઃ બદલાતી દુનિયામાં ડીજીટલના માધ્યમથી લોકો એક-બીજાની નજીક આવી રહ્યા છે.ત્યારે ગોડોકટર.કોમની વેબસાઈટ અજય ગોયલ દ્વારા શરુ કરવામાં આવી છે.ગોડોકટર.કોમ વેબસાઈટને લોકોની મદદ માટે શરુ કરવામાં આવી છે.આ વેબસાઈટ પરથી લોકો પોતાના રોગના ઈલાજ માટેની માહિતી મેળવી શકશે.ગોડોકટર.કોમ વેબસાઈટ પર ડોક્ટર પણ વિના મુલ્યે રજીસ્ટેશન કરી શકશે.અને લોકો પણ વિના મુલ્યે વેબસાઈટ પરથી માહિતી મેળવી શકશે.

go doctor1
First published: November 4, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading