Home /News /gujarat /કાપેલી ડુંગળીને રાખો છો ફ્રિજમાં, તો થઈ જાઓ સાવધાન

કાપેલી ડુંગળીને રાખો છો ફ્રિજમાં, તો થઈ જાઓ સાવધાન

આ ડુંગળીનાં ફાયદો ભૂલી જાઓ તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક થઇ જાય છે

આ ડુંગળીનાં ફાયદો ભૂલી જાઓ તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક થઇ જાય છે

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડુંગળી ખાવાના ફાયદા તો તમે સાંભળ્યા હશે, લગભગ દરેક વ્યક્તિ ખાવામાં તેનો ઉપયોગ કરે છે. જો કે તેમ ડુંગળીને કાપીને કે પછી તેની છાલ ઉતારીને તેને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો છો તો આવી ભુલ ક્યારેય ન કરતા, કારણકે એ તમારા સ્વસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

    ઘણી વખત આપણને ટેવ હોય છે કે, ભોજનના ભાગ રૂપે સલાડની જેમ પહેલાથી ડુંગળી કાપીને તૈયાર કરી દેવામાં આવે છે કે કોઇ સબજીમાં તેનો ઉપયોગ કરવા માટે તેની પ્યોરી તૈયાર આપણે કરી લેતા હોઇએ છીએ અને તેને ફ્રિજમાં રાખી દઇએ છીએ. પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય માટે જરાં પણ હિતાવહ નથી.

    કારણ કે કાપેલી ડુંગળી ફક્ત 5 જ મિનિટમાં ખરાબ થઇ જાય છે. તેમાં ખુબજ ઝડપથી બેક્ટેરિયા લાગી જાય છે બાદમાં આ ડુંગળીનાં ફાયદો ભૂલી જાઓ તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી હાનિકારક થઇ જાય છે. માટે જ્યારે પણ શાક બનાવો ત્યારે તે જ ક્ષણે ડુંગળીને કાપો. ફ્રિજમાં કાપેલી ડુંગળી સ્ટોર કરવાથી ગરમ અને ઠંડા તાપમાન મળીને તેને સોગી બનાવી દે છે જેનાથી ઝડપથી બેક્ટેરીયા બનવા લાગે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Food for health, Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन