Home /News /gujarat /ICICILombard હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે કરો #RestartRight – એવું હેલ્થ કવરજે જેના પર તમે ખરેખર વિશ્વાસ કરી શકો છો.

ICICILombard હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે કરો #RestartRight – એવું હેલ્થ કવરજે જેના પર તમે ખરેખર વિશ્વાસ કરી શકો છો.

ICICILombard

એક વિશ્વાસપાત્ર ઇન્શ્યોરન્સ સોલ્યુશન એ હમેશા સમય સાથે આગળ વધે છે.

કોવિડ-19 મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજ કારણેઆરોગ્યને લગતાપડકારોની સંખ્યા પણ વધવાની સંભાવના છે. હવે આપણને ફક્ત વાઈરસની જ ચિંતા નથી, પણ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ના કરે નારાયણ પણ જો કોઈ કારણસર આપણે બીમાર પડીએ તો આપણે શું કરવું?. એક વાત તો પાક્કી છે કે જૂની રીતો હવે કોઈ કામની નથી રહી.

પોતાની જાતને “ન્યુ નોર્મલ” માટે તૈયાર કરવું, સુરક્ષા ઉપાય અપનાવવા અને એકએવું હેલ્થ ઇન્શ્યોરન્સ કરાવવું જેતમારીજરૂરિયાતનાસમયે તમને કામ આવે. અને આ બાબતો ધ્યાનમાં રાખીને તમે #RestartRight કરી શકો છો.

જો તમેયુવાન હોવ, પોતાની જાતની સારી દેખરેખ રાખતા હોવ અને કાયમ ફિટ અને સ્વસ્થ રહેતા હોવ, તો તમને એવું લાગી શકે કે હેલ્થઇન્શ્યોરન્સ તમને શું જરૂર છે?પરંતુકોવિડ-19જ એક એવું જોખમ નથીજેનાથી તમારે પોતાની જાતને સલામતરાખવું પડશે.

જો તમે એકદમ સ્વસ્થ હોવ, તો પણ અહીં કેટલાક વાજબી કારણો જણાવ્યા છે, જે વાચીને તમેએક યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાનું નક્કી વિચારશો.

જરુરતના સમયે કરશે તમારી મદદ

હાલમાં ચાલી રહેલીવૈશ્વિક મહામારી ઉપરાંત અનેક અકસ્માત અને બીમારીઓ થતી રહેશે. મેડિકલ ઇમરજેન્સીટાળી નથી શકાતી, તે એકદમ અચાનક જ આવે છે અને સામાન્ય રીતે ઘણી મોંઘી પણ હોય છે. આવા સમયે આર્થિક સહાયની ખૂબ જરુરી છે. એક શ્રેષ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સમાં તમે તેના નેટવર્કમાં રહેલ કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટકરવા માટે તમારા હેલ્થ આઇડી કાર્ડનો ઉપયોગ કરીને તમારું જીવન ઘણું સરળ બનાવી શકો છો. આટલું જ નહીં, ICICI Lombard હેલ્થ ઇન્શ્યોરન્સમાં તમને 4કલાકની અંદરની કેશલેસ મજૂરી મળે છે, આ મેડિકલ ખર્ચમાં તમારી મોટી મદદ કરે છે અને તમારી ટ્રીટમેન્ટતાત્કાલિક શરૂ કરી શકાય છે.

નિવારણ અને સરળ ટોપ-અપ

મેડિકલ ઇન્શ્યોરન્સ નાની-મોટીબીમારીઓની શરૂઆતમાં જ તેનું યોગ્ય ઈલાજ કરવામાં મદદ કરે છે. આમ તમારૂ મેડિકલ ચેક-અપ ટાળવું નહીં પડે તેમજ તમે બીમારીને વધતાં રોકી શકો છો. સાથે જ, તમે હોસ્પિટલમાં એડમિટ થયા પછી આવતા મોટા બિલથી પણ બચી શકો છો. જો તમને એવું લાગેકે તમને વધારાના કવરની જરૂર છે, તો તમે ઇન્શ્યોરન્સની રકમ વધારવા માટે ટોપ-અપ પણ કરી શકો છો.

વિવિધ પ્રકારના પ્લાન

તમે ઘડીને ઘડીએબીમાર પડતાં હોવ કે પછી ક્યારેય નહી, તમારી જરૂરિયાતોના આધાર દરેક પ્રકારના પ્લાન ઉપલબ્ધ છે. તમારી કમાણી કેટલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારેએક યોગ્ય ઇન્શ્યોરન્સ કવરેજ મેળવવા ફક્ત થોડી રિસર્ચ કરવી પડે છે.

કોવિડ-19કવરેજ

એક વિશ્વાસપાત્ર ઇન્શ્યોરન્સ સોલ્યુશન એ હમેશા સમય સાથે આગળ વધે છે. વૈશ્વિક મહામારીને ધ્યાનમાંરાખીનેICICILombardહેલ્થ ઇન્શ્યોરન્સમાં અનેક જોગવાઇઓકરવામાં આવી છે. તમારી હાલની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી કોવિડ-19ને કારણે હોસ્પીટલમાં એડમિટ થયા બાદ થનારો ખર્ચો કવર કરે છે, સાથે જ હોમ ક્વોરન્ટાઈન થનારા દર્દીઓની ટેસ્ટ અને દવાઓના ખર્ચાનું કવરેજ પણ આપે છે. આ સિવાય, આમા તમને પ્રિવેન્ટિવહેલ્થકેર અને મેટરનિટીના ફાયદા પણ મળે છે.

એક્સ્ટ્રા સેફ્ટી

અકસ્માતને કારણે થતી મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા જેવાખરાબ સમયે હેલ્થ ઇન્શ્યોરન્સ તમારો શ્રેષ્ઠ સાથી બને છે.

ટેક્સમાં લાભ

એક યોગ્ય ઇન્શ્યોરન્સ પ્લાનથી ટ્રીટમેન્ટઅને હોસ્પિટલમાં એડમિટ થવાનાખર્ચા પરમળતા લાભનો અંત નથી. એવા ઘણા ટેક્સ લાભ છે, જે તમારી મહેનતની કમાઈ બચાવવામાંતમારી ઘણી મદદ કરે છે.

એક વાત તો ચોક્કસ છે કે, આવતીકાલઆશાઓ કે પછી સંભાવનાઓથી ભરપૂર છે. આવી સ્થિતિમાં યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ તમનેનિરાંત અને ક્વોલિટી ઓફ લાઈફ બંને આપે છે. તોવિચાર શુંકરી રહ્યા છો? આજે જ શરુ કરો એક યોગ્ય હેલ્થઇન્શ્યોરન્સ!

ICICI Lombard સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો અને તમારા માટે શ્રેષ્ઠ હોય એવા પ્લાનની માહિતી તાત્કાલિક મેળવો.

આ એક ભાગીદારી વાળી પોસ્ટ છે.
First published:

Tags: Health insurance, ICICI, Restart Right