Home /News /gujarat /

મુંબઈઃભારત ડાયમંડ બુર્સની બે પેઢી 600 કરોડમાં કાચી પડી,સુરતમાં ફફડાટ

સુરતઃમુંબઇ ભારત ડાયમંડ બુર્સમાં વર્ષોથી કારોબાર કરતા બે વેપારીઓની પેઢી 600 કરોડમાં કાચી પડ્યાના સમાચાર છે. સુરતના 50થી વધુ વેપારીઓના રૂપિયા ફસાતા તેમની દિવાળી બગડે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ હીરાના કારખાનેદારના ઉઠમણાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યા વધુ ફફડાટ પ્રસરાવે તેવા આ સમાચારથી ચિંતા વધી જવા પામી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃમુંબઇ ભારત ડાયમંડ બુર્સમાં વર્ષોથી કારોબાર કરતા બે વેપારીઓની પેઢી 600 કરોડમાં કાચી પડ્યાના સમાચાર છે. સુરતના 50થી વધુ વેપારીઓના રૂપિયા ફસાતા તેમની દિવાળી બગડે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ હીરાના કારખાનેદારના ઉઠમણાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યા વધુ ફફડાટ પ્રસરાવે તેવા આ સમાચારથી ચિંતા વધી જવા પામી છે.

બન્ને પેઢીમાં સુરતના નાના મોટા વેપારીઓ અને દલાલો દ્વારા તૈયાર હીરાની સપ્લાય કરવામાં આવતી હોવાથીતેમની મોટી રકમ ફસાઇ ગઇ છે. આ મામલાને લઇને ગુરૂવાર તેમજ શુક્રવારના રોજ મુંબઇ બીડીબી ખાતે આખો દિવસ હોબાળો મચેલો રહ્યો હતો.
First published:

Tags: ઉઠમણું, ગુજરાત, ડાયમંડ, દેશ વિદેશ, વેપારી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन