Home /News /gujarat /

સુરતમાં હીરાની વધુ એક પેઢી 375 કરોડમાં કાચી પડી

સુરતમાં હીરાની વધુ એક પેઢી 375 કરોડમાં કાચી પડી

સુરત: સુરતમાં વધુ એક ડાયમંડ પેઢીનું 735 કરોડના ઉઠામણાને લઇને હીરા બજારમાં ફફડાટ પ્રસર્યો છે. આ પેઢીમાં અનેક વેપારીઓના નાણા ફસાયા છે. પેઢીના સંચાલકોએ કરોડોની રકમ આપવાથી હાથ અધ્ધર કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ પેઢીના સંચાલકો સુરત ઉપરાંત મુંબઇમાં પણ પોતાની ઓફિસ ધરાવતા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરત: સુરતમાં વધુ એક ડાયમંડ પેઢી 735 કરોડમાં કાચી પડતાં હીરા બજારમાં ફફડાટ પ્રસર્યો છે. આ પેઢીમાં અનેક વેપારીઓના નાણા ફસાયા છે. પેઢીના સંચાલકોએ કરોડોની રકમ આપવાથી હાથ અધ્ધર કરી દીધા હોવાનું જાણવા મળે છે. આ પેઢીના સંચાલકો સુરત ઉપરાંત મુંબઇમાં પણ પોતાની  ઓફિસ ધરાવતા હતા.

સૌરાષ્ટ્રના ગારીયાધારના બે ભાઇ વર્ષોથી સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં પેઢી ખોલી એલ બી  ડાયમંડની સ્થાનિક બજારમાંથી ખરીદી કરતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી નિકાસ કરનારી આ પેઢી આર્થિક રીતે સંકડામણમાં આવી ગઇ હતી. જેથી મોટુ ખોટ જવાથી ઉઠામણું કર્યું હોવાનું મનાય છે. જો કે પેઢીના સુત્રોપાસેથી મળેલી માહિતી મુજબ ભીડને પગલે બજારમાં લોકોને રકમ ચુકવવામાં વીલંબ થાય છે પરંતુ જે વાત ફેલાઇ છે તે ખોટી છે.
First published:

Tags: ઉઠમણું, ગુજરાત, ડાયમંડ, પેઢી, વિવાદ, વેપાર, સુરત, હીરા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन