ફિલ્મોથી દૂર રિંગણ-ટામેટાંની ખેતી કરી રહ્યાં છે એક્ટર ધર્મેન્દ્ર, જુઓ VIDEO

News18 Gujarati
Updated: March 17, 2019, 10:21 AM IST
ફિલ્મોથી દૂર રિંગણ-ટામેટાંની ખેતી કરી રહ્યાં છે એક્ટર ધર્મેન્દ્ર, જુઓ VIDEO
હાલમાં દિગ્ગજ એક્ટર ધરમેન્દ્ર બોલીવૂડ અને ગ્લેમરની દુનિયા છોડીને ખેડૂત બની ગયા છે.

હાલમાં દિગ્ગજ એક્ટર ધરમેન્દ્ર બોલીવૂડ અને ગ્લેમરની દુનિયા છોડીને ખેડૂત બની ગયા છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડનાં 'હી મેન' તરીકે ઓળખાતા એક્ટર ધરમેન્દ્ર હાલમાં ફિલ્મોથી દૂર છે. ફિલ્મોથી ભલે તે દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ છે. ધર્મેન્દ્રએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમનાં ઘણાં વીડિયો છે. તેમનાં લેટેસ્ટ વીડિયોમાં તે ઓર્ગેનિક ટામેટાંની સાથે નજર આવે છે. ધરમજીએ તેમનાં સોશિયલ મીડિયા પેજ પર ઘણાં વીડિયો શેર કર્યા છે જેમાં તે ખેતી કરતાં અને કુદરતી સાનિધ્યને માણતા નજર આવે છે. View this post on Instagram
 

Love you all, for your good wishes. Jeete raho . Something with love from my farm☘️☘️☘️☘️☘️☘️☘️


A post shared by Dharmendra Deol (@aapkadharam) on 
View this post on Instagram
 

It is not to show off, just to inspire you. Khush raho, Jeete raho.


A post shared by Dharmendra Deol (@aapkadharam) on
 
View this post on Instagram
 

GOOD MORNING FRIENDS. LOVE YOU.


A post shared by Dharmendra Deol (@aapkadharam) on


આ તસવીરો તેમનાં ફાર્મ હાઉસની છે. ધરમેન્દ્ર બિલ્કુલ દેસી અંદાજમાં ખેતરની વચ્ચે બેઠેલા છે. ધરમજીનો અંદાજ સોશિયલ મીડિયા પર તેમનાં ચાહકોને ગમી રહ્યો છે. આ ઉંમરે પણ ધરમજી ખેતી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર શેર વીડિયોમાં તે નજર આવે છે. ધરમજી તેમનાં ખેતરમાં ઘણી ખેતી કરી રહ્યાં છે. તેમની મદદ માટે તેમનાં ખેત મજુરો પણ છે જોકે ધરમજી કહે છે કે તેમની સાથે સાથે કામ કરવાથી તેમનો પણ જુસ્સો બનેલો રહે છે. તે તેમનાં સાથીને હીરો તરીકે બોલાવે છે.
First published: March 17, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading