રોગચાળો અટકાવવા તંત્રની ઢીલાશ, ડેન્ગ્યૂના કેસોમાં થઈ રહેલો વધારો

Parthesh Nair
Updated: September 25, 2015, 1:11 PM IST
રોગચાળો અટકાવવા તંત્રની ઢીલાશ, ડેન્ગ્યૂના કેસોમાં થઈ રહેલો વધારો
અમદાવાદઃ રોગચાળાની રોકથામમાં તંત્રની ઢીલાશ, ડેન્ગ્યૂના કેસોમાં થઈ રહેલો મોટો વધારો

અમદાવાદઃ રોગચાળાની રોકથામમાં તંત્રની ઢીલાશ, ડેન્ગ્યૂના કેસોમાં થઈ રહેલો મોટો વધારો

  • Share this:
અમદાવાદઃ મેગા સિટી અમદાવાદ માંદગીમાં સપડાઇ રહ્યું છે. વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે.  પરંતુ તંત્રની ઢીલાશને પગલે  પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહેલો રોગચાળો અટકવાનું નામ લેતો નથી.

શહેરની સ્વચ્છતા કેવા પ્રકારની છે તેનો નાદાર નમૂનો શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધારાના આંકડાઓમાં દેખાઈ રહ્યો છે. ઓગસ્ટના બે સપ્તાહ દરમિયાન જ ઝાડાઉલટીના 376, કમળાના 165, ટાઈફોઈડના 117, મેલેરીયાના 578, ઝેરી મેલેરીયાના 29 અને ડેન્ગ્યૂ જેવા જીવલેણ રોગના 86 કેસ નોંઘાઈ ચૂક્યાં છે. ગત સપ્તાહમાં ડેન્ગ્યૂના 49 નવા કેસ નોંઘાયા છે. જોકે તંત્ર દ્વારા તો મચ્છરોના બ્રિડિંગ અટકાવવા માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જ જણાવાઈ રહ્યું છે.

 
First published: August 17, 2015, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading