Home /News /gujarat /ઉકાઇ ડેમમાં વરસાદને પગલે 1434ક્યુસેક પાણીની આવક

ઉકાઇ ડેમમાં વરસાદને પગલે 1434ક્યુસેક પાણીની આવક

તાપીઃ દક્ષિણ ગુજરાત સહીત તાપી જીલ્લામાં મેઘરાજાએ લાંબો સમય વિરામ બાદ છેલ્લા થોડા દિવસથી વરસાદની શરૂઆત થઇ છે. જેને લઇ ખેડૂતો સહીત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.તેમજ વ્યારા અને વાલોડ સહીત મેધરાજાએ ધુઅાધાર બેટિંગ કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
તાપીઃ દક્ષિણ ગુજરાત સહીત તાપી જીલ્લામાં મેઘરાજાએ લાંબો સમય વિરામ બાદ છેલ્લા થોડા દિવસથી વરસાદની શરૂઆત થઇ છે. જેને લઇ ખેડૂતો સહીત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.તેમજ વ્યારા અને વાલોડ સહીત મેધરાજાએ ધુઅાધાર બેટિંગ કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે.

ચોમાસાની શરૂઆતમાં રાબેતા મુજબ વરસેલા વરસાદે ધુંઆધાર બેટિંગ કરતા  ધરતી પુત્રો સહીત લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. વ્યારા વાલોડ અને સોનગઢ સહીતના વિસ્તારોમાં ગત રાત્રી દરમ્યાનથી જ અતિ ભારે વરસાદ નોંધાઈ ચુક્યો છે.

જો છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વાત કરીએ તો વાલોડ 73 મિમિ, સોનગઢ માં 88મિમિ નોધાયો છે. જયારે જીલ્લાના વડા મથક વ્યારા ખાતે સૌથી વધુ 155 મિમિ વરસાદ નોધાયો છે. ત્યારે ઉકાઈ ડેમના લેવલની વાત કરીએ તો 298.25 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 1434 કયુસેક નોંધાઈ છે. તેની સામે ડેમના સત્તાધીસો દ્વારા હાઇડ્રો મારફતે 7222 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરાત્રી દરમ્યાનથી વરસી રહેલા વરસાદને પગલે ધરતી પુત્રો વાવણીમાં જોતરાયા છે.
First published:

Tags: ખેડૂત, ખેતી, ડેમ, તાપી, પાણી, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन