Home /News /gujarat /ડ્રગ્સ કેસમાં આવી રીતે ખુલી દીપિકા અને શ્રદ્ધાની પોલ, WhatsApp ચેટ આવી કામ
ડ્રગ્સ કેસમાં આવી રીતે ખુલી દીપિકા અને શ્રદ્ધાની પોલ, WhatsApp ચેટ આવી કામ
દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ને NCBએ વર્ષ 2017ની WhatsApp ચેટનાં આધારે પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહા (Jaya Saha)નાં મોબાઇલથી NCBએ મળી છે.
દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ને NCBએ વર્ષ 2017ની WhatsApp ચેટનાં આધારે પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહા (Jaya Saha)નાં મોબાઇલથી NCBએ મળી છે.
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case)માં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ બોલિવૂડની ટોપ એક્ટરેસ આ મામલે ઘેરાઇ ગઇ છે. સુશાંત કેસમાં NCB હવે સંપર્ણ ફોકસ ડ્રગ્સ એંગલ પર કરી રહી છે. બોલિવૂડની ટોપ મોસ્ટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) શ્રદ્ધા કપૂર (Sharaddha Kapoor), સારા અલી ખાન (Sara Ali Khan) અને અન્યને સમન્સ બજાવ્યાં છે આ ઉપરાંત ફેશન ડિઝાઇનર સિમોન ખંબાટા (Simone Khambatta)ને પણ પૂછપરછ માટે બોલાવી છે. એક્ટ્રેસિસ વિરુદ્ધ NCBને ઘણાં એવાં પૂરાવા મળ્યાં છે કે જેનાંથી મુશ્કેલીઓ વધી શકે છે.
એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)એ કદાચ ક્યાકરેય વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે તેમનું નામ સામે આવશે. અને તે NCBનાં જાળમાં ફસાંઇ જશે. ખરેખરમાં આ બંને એક્ટ્રેસીસને NCBએ વર્ષ 2017ની WhatsApp ચેટનાં આધારે પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહા (Jaya Saha)નાં મોબાઇલથી NCBએ મળી છે. જયા સાહા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ટેલેન્ટ મેનેજર હતી. NDTV એક રિપોર્ટ મુજબ, ચેટ ટ્રાન્સ્કરિપ્સનમાં બે વ્યક્કતિઓએ હશીશ (Hash)ની ખરીબી અંગે વાત ચીત કરી રહી હતી. બંને કથિત રૂપથી દીપિકા પાદુકોણ અને તેની બિઝનેસ મેનેજર કરિશ્મા પ્રકાશ છે,
શું છે ચેટ દીપિકા પાદુકોણ- k.. માલ ચે તમારી પાસે ? કરિશ્મા- મારી પાસે છે પણ ઘરમાં છે, હું બાન્દ્રામાં છું. કરિશ્મા- જો તુ ઇચ્છે તો હું અમિતને પૂછું દીપિકા પાદુકોણ- હા પ્લીઝ.. કરિશ્મા- હા તે અમિત પાસે છે દીપિકા પાદુકોણ- હશીશ (Hash)ને ઘાસફૂસ નહીં કરિશ્મા- હાં હશીશ કરિશમા- તુ કોકો કયા સમયે જઇશ? દીપિકા પાદુકોણ- 11.30/12 ઇશ? દીપિકા પાદુકોણ- શાલ ત્યાં કેટલાં વાગ્યા સુધી છે? કરિશ્મા- મને લાગે છે તે 11.30 સુધી છે કારણ કે તેને 12 વાગે બીજી જગ્યા પર જવાનું છે.
તો એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની મુસીબત પણ વ્હોટ્સએપ ચેટથી જ વધી છે. જયા સાહાની પૂછપરછ દરમિયાન ઘણાં એવાં ખુલાસા થયા છે જેને કારણે હવે તે બોલિવૂડનાં મોટા સેલેબ્સ સવાલોનાં ઘેરામાં આવી ગયા છે.
શ્રદ્ધા કપૂર અંગે દાવો કરવાામાં આવ્યો છે કે તે, CBI OILનું સેવન કરી રહી હતી. તેની જયા સાહા સાથેની વાયરલ ચેટ પણ ચર્ચામાં આવી છે, તો ડ્રગ્સ કેસમાં પહેલેથી જ જેલમાં બેઠેલી રિયા ચક્રવર્તીએ શ્રદ્ધા કપૂરનું નામ લીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર