Home /News /gujarat /

ચોર સમજીને લોકોએ યુવકની એવી ધોલાઇ કરી કે નીપજ્યું મોત

અમદાવાદ: કુહા-કણભા ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોર અને લૂંટારૂ ટોળકીએ આતંક મચાવ્યો હતો ત્યારે ગ્રામજનો પણ આને લઇને ભયભીત હતા. શુક્રવારે સાંજના સુમારે એક અર્ધ પાગલ જેવો યુવક અહીં આવી ચડ્યો હતો. જેથી લોકોએ તેને ચોર સમજીને બરોબરનો ફટકાર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદ: કુહા-કણભા ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોર અને લૂંટારૂ ટોળકીએ આતંક મચાવ્યો હતો ત્યારે ગ્રામજનો પણ આને લઇને ભયભીત હતા. શુક્રવારે સાંજના સુમારે એક અર્ધ પાગલ જેવો યુવક અહીં આવી ચડ્યો હતો. જેથી લોકોએ તેને ચોર સમજીને બરોબરનો ફટકાર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં કણભા પોલીસ ગામમાં પહોંચી હતી પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મી ઘવાયા હતા.પોલીસે આ મામલે 20 ગ્રામજનોને પકડી પાડ્યા છે.
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત, ગુનો, ગ્રામજનો, પોલીસ, મોત, વિરોધ, વિવાદ, હુમલો

આગામી સમાચાર