જો તમે તમારા માટે શિયાળાના કપડાં ખરીદવા માંગો છો, તો તે એક સારી તક છે જ્યા તમે 99 રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી કરી શકો છો. ઇ-કોમર્સ વેબસાઇટ શોપક્લૂઝે સીઝનની એન્ડ ઓફ ધ સીઝન સેલનું આયોજન કર્યુ છે. જેમા તમે સસ્તી કિંમતે સારા કપડાં ખરીદી શકો છો.
19 થી 23 ડિસેમ્બરે સુધી ચાલાનારા આ સેલમાં 99 રુપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી કરી શકશો, જેમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ, હોમ એપ્લાયન્સ અને ફેશન ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેમા ભારે ડિસ્કાન્ટ ઉપલબ્ધ છે.
વિન્ટર ફેશન: શિયાળોની મોસમ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં, જો તમે તમારા માટે અથવા તમારા નજીકના કોઈને ભેટ આપવા માંગો છો, તો તમારી પાસે આ એક સારી તક છે કારણ કે શોપક્લૂઝ પર માત્ર 399 રુપિયામાં મહિલાઓ માટે Hoodie મળી રહી છે. આ ઉપરાંત મેસ માટે પણ Hoodie માત્ર 399 રુપિયામાં મળી જશે.
રસોડાના સાધનો: તમારા ઘરની જરુરિયાતો પૂરી કરવા માટે કિચન ટૂલ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ માટે પણ શોપક્લૂઝ બેસ્ટ ઓપ્શન છે. કારણકે ત્યાથી તમે માત્ર 449 રુપિયામાં Juicer & Slicer ખરીદી શકો છો. આ ઉપરાંત તમારા કિચન માટે એવી પણ પ્રોડક્ટ છે જેના પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.