Home /News /gujarat /

દમણ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો,8 બેઠકો પર કબજો

દમણ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો,8 બેઠકો પર કબજો

વાપીઃદમણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 15 બેઠકોમાંથી 8 બીજેપી, 2 કોંગ્રેસ અને 5 અપક્ષના ફાળે ગઇ છે.

વાપીઃદમણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 15 બેઠકોમાંથી 8 બીજેપી, 2 કોંગ્રેસ અને 5 અપક્ષના ફાળે ગઇ છે.

  • News18
  • Last Updated :
વાપીઃદમણ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 15 બેઠકોમાંથી 8 બીજેપી, 2 કોંગ્રેસ અને 5
અપક્ષના ફાળે ગઇ છે.

દમણ નગર પાલિકની ચૂંટણીનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે .31 બુથો પરથી મતદાન યોજાયું હતું.14 બેઠકો પર 44 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. એક બેઠક અગાઉથી જ ભાજપના પક્ષે બિનહરીફ મળી છે. જ્યારે કોંગ્રેસના માત્ર 2 ઉમેદવારો જ ચૂંટણીજંગમાં હતા. ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ હતો.
First published:

Tags: કોંગ્રેસ, ગુજરાત, ચુંટણી, ભાજપ, મતદાન, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन