દમણ જિ. પં.ના પૂર્વ ઉપપ્રમુખના નિવાસસ્થાન પર CBIના દરોડા

વાપીઃ દમણ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ નવીન પટેલના નિવાસસ્થાન પર આજે સીબીઆઇના દરોડાને પગલે સ્થાનિક રાજકારણમાં હડકંપ મચ્યો છે. જિલ્લા પંચાયતની ગત ટર્મમાં થયેલા ભ્રષ્ટ્રાચાર મુદ્દે સીબીઆઇ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે દરોડા પાડવામાં આવ્યા છે. નવીન પટેલને ભાજપમાંથી સસ્પેન્ડેડ કરી દેવામાં આવ્યા હતા.સીબીઆઇએ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધરીને પુરાવા એકત્રિત કરવા પ્રયાસો હાથ ધર્યા છે.

  • Web18
  • Last Updated :
  • Share this:

દમણ જીલ્લા  પંચાયત ના માજી ઉપ પ્રમુખ નવીન પટેલ ના નિવાસ્થાન પર સી બી આઈ ની ટીમે અચાનક દરોડા પાડતા રાજકીય ચહલ પહલ વધી છે ,ભાજપ ના અગ્રણી એવા નવીન પટેલ અગાઉ એક મહિલા કોર્પોરેટર સાથે જાહેર માં મારામારી ને મામલે હાલે ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ,અગાઉ ની દમણ જીલ્લા પંચાયત ની ટર્મ માં મોટા પ્રમાણ માં ભાસ્તાચાર ના આક્ષેપ થયા હતા અનેઅને  જીલ્લા પંચાયત  ના બે અધિકારીઓની પણ ધરપકડ થઇ હતી.

ત્યાર બાદ સીબીઆઈ ની તપાસ માં નવીન પટેલ નું પણ નામ બહાર આવ્યું હતું.અને ત્યાર બાદ નવિન  પટેલ પર સીબીઆઈ ની નજર હતી.આખરે  આજે એરપોર્ટ  રોડ પર આવેલા નવીન પટેલ ના નિવાસ્થાને સી બી આઈ ની ટીમે દરોડા ની પ્રક્રિયા હાથ ધરી છે ,મુબઈ થી થીઆવેલ સી બી આઈ ની ટીમે દિવાળી ના સમય નવીન પટેલ ના નીવાશે દરોડા દરમિયાન મહત્વ ના દસ્તાવેજો ની ચકાસણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ,જોકે સી બી આઈ ની તપાસ બાદ બીજા મોટા ખુલાસા થાય તેવી શકયતા જોવાઈ રહી છે.
First published: