Home /News /gujarat /

Numerology 08  April : અંકશાસ્ત્ર જણાવશે આપને આપની આજ, જાણો કેવો રહેશે તમરો આજનો દિવસ

Numerology 08  April : અંકશાસ્ત્ર જણાવશે આપને આપની આજ, જાણો કેવો રહેશે તમરો આજનો દિવસ

અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ (પ્રતિકાત્મક તસવીર)

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
    Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....



    નંબર 1 : આજે આપના જીવનમાં કઈક નવીન આગમન થશે જે કોઈ નવા મિત્ર, નવો વ્યવસાય, નવું ઘર, વિગેરે રૂપમાં હશે. આજે આર્થિક લાભ થશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : રવિવાર

    લકી નંબર : 3

    દાન: આશ્રમમાં અનાજનું દાન કરો



    નંબર 2 : કોઈને આપેલા વચનો પૂરા કરવાનો આજે દિવસ છે. ભૂતકાલમાં કરેલી મહેનતનુ આજે ફળ મળતું જણાશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 2

    દાન: પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી



    નંબર 3 :

    માસ્ટર કલર :

    શુભ દિવસ :

    લકી નંબર :

    દાન:

    આ પણ વાંચો: Ram Navami 2022 Upay: રામ નવમી પર કરો આ 5 સરળ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

    નંબર 4 : તમે દરેક પરિસ્થિતિમાં કામ કરવા સક્ષમ હશો અને જેને કારણે જ તમને સફળતા મળશે. આજે કામ-કાજની જગ્યાએ સાવધાન રહેવું.

    માસ્ટર કલર : નારંગી અને લીલો

    શુભ દિવસ :  ગુરુવાર

    લકી નંબર : 3 અને 9

    દાન: ગરીબોમા સૂર્યમુખીનું તેલ દાન કરો



    નંબર 5 : આજે મનગમતી વ્યક્તિને દિલની વાત કાશી શકો. કોઈ મહત્વના દસ્તાવેજમાં સહીઓ કરવા તેમજ ટૂંકી યાત્રા કરવા માટે ખુબજ સારો દિવસ છે.

    માસ્ટર કલર : કથ્થઇ

    શુભ દિવસ : બુધવાર

    લકી નંબર : 5

    દાન: અનાથાશ્રમમાં બાળકોને ફળનું દાન કરો



    નંબર 6 : પરિવારનો સાથ સહકાર આપને આજે અનેરી ખુશી પ્રદાન કરશે. ક્રિએટિવ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોને આજે ફાયદો જણાશે

    માસ્ટર કલર : વાદળી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6 અને 9

    દાન: ગરીબોમા ચોખાનું દાન કરો



    નંબર 7 : સફળતા થોડી મોદી માલ્ટા જણાશે પરંતુ તે ઘણા આર્થિક લાભ સાથે આવશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે

    માસ્ટર કલર : લીલો

    શુભ દિવસ : સોમવાર

    લકી નંબર : 3

    દાન: પિત્તળના વાસણનું દાન કરવું

    આ પણ વાંચો: Shani Gochar: 30 વર્ષ બાદ શનિ પોતાની પ્રિય રાશિમાં કરશે ગોચર, 4 રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

    નંબર 8 : વધુ પડતાં કામના ભારણને કારણે આજે તમે થાક અનુભવશો. આજે સ્વાસ્થય પર થોડું વધુ ધ્યાન આપવાની જરુર છે.

    માસ્ટર કલર : જાંબલી

    શુભ દિવસ : શુક્રવાર

    લકી નંબર : 6

    દાન: ગરીબોમાં છત્રીનું દાન કરો



    નંબર 9 : રમત ગમત તેમજ રાજકીય ક્ષેત્ર સંકળાયેલા લોકોને વિશેષ માન-સન્માન મળશે. દિવસ દરમ્યાન તાજગી અનુભવશો

    માસ્ટર કલર : લાલ

    શુભ દિવસ : મંગળવાર

    લકી નંબર : 9

    દાન: કુમારીને હાથરૂમાલનું દાન કરો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

    આગામી સમાચાર