Home /News /gujarat /

Numerology 05 May: જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

Numerology 05 May: જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે દિવસ, ભાગ્ય ચમકાવવા કરો આ વસ્તુનું દાન

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology : અંકશાસ્ત્રમાં, જન્મ તારીખ (Birth Date) અને તેના મૂળાંકથી મનુષ્ય વિશે ઘણી વસ્તુઓ જાણીતી છે. તેમનું ભવિષ્ય અને તેઓ કેવું વર્તન કરશે તે પણ જાણી શકાય છે. મહિનાની કોઈપણ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક અલગ હોય છે જેના પર તેમનું ભવિષ્ય નિર્ભર હોય છે. અંકશાસ્ત્ર (Numerology) અનુસાર વ્યક્તિનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. કુંડળી (Kundali) અને રાશિ (Rashifal) ની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 10 અથવા 01 તારીખે થયો હોય તો તમારો મૂળાંક 1 આવશે (1+0=1) એવી જ રીતે તમારી જન્મ તારીખનો સરવાળો કરતાં તમને તમારો મૂળાંક મળી જશે.....  નંબર 1 : કારકિર્દી અને વ્યવસાયનો ગ્રાફ આ સમયમાં વધુને વધુ ઊંચો જશે. નેતાઓ આજે કોઈ મોટી જનસભાને સંબોધી શકે છે. પરિવારનો સાથ સહકાર મળશે

  માસ્ટર કલર : લીલો અને પીળો

  શુભ દિવસ : રવિવાર

  લકી નંબર : 1 અને 5

  દાન: ગરીબોમા કેળાનું દાન કરો  નંબર 2 : પુરુષ વર્ગ આજે તેમની ટીમનો સાથ માણશે. મહિલા વર્ગ પણ સમાજમાં પોતાની આગવી પ્રતિભાના દર્શન કરાવશે. પ્રેમીઓનો સબંધ આજે વધુ મજબૂત થશે.

  માસ્ટર કલર : લીલો

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 2 અને 6

  દાન: ગરીબોમા મીઠાનું દાન કરો


  નંબર 3 : કામ કાજની જગ્યા પર તમારી વિરુદ્ધ ષડયંત્રો રચાય અથવા તો તમારા નિર્ણયોનો વિરોધ થાય માટે થઈને સાવચેત રહેવું. આજે વેપારીઓ ક્લાઈન્ટને મળીને દિલ ફાઇનલ કરી શકશે.

  માસ્ટર કલર :  મરૂન

  શુભ દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: આશ્રમમાં બ્રાઉન ચોખાનું દાન કરવું  નંબર 4 : આર્થિક વ્યવહારોને લઈને આજે મહત્વના કામ થશે. માર્કેટિંગના કામ કાજ પર વિશેષ ધ્યાન આપો, ભાગ્ય જરૂર સાથ આપશે. યુવા પ્રેમીઓ એક બીજાની લાગણી પ્રદર્શિત કરશે.

  માસ્ટર કલર : ટીલ

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: ગરીબોમા લીલા શાકભાજીનું દાન કરો  નંબર 5 : આજે તમે તમારી ટિમ સાથે તમારું કામ સરળતાથી પાર પડી શકશો. પ્રેમો માટે આજનો દિવસ ખુબજ સારો સાબિત થશે. ટૂંકી યાત્રાનું પણ આયોજન થઈ શકશે.

  માસ્ટર કલર : વાદળી

  શુભ દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન: લીલા છોડનું દાન કરવું  નંબર 6 : વર્ક ફ્રોમ હોમ કરતાં લોકો આજે ઘરે ઘણી શાંતિથી ઓફિસનું કામ કરી શકશે. આજે આર્થિક લાભ મળવાની ખુબજ શક્યતાઓ છે. સરકારી બાબુઓ માટે આજનો દિવસ સારો જશે.

  માસ્ટર કલર : એક્વા

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6 અને 2

  દાન: અનાથાશ્રમમા દૂધનું દાન કરવું  નંબર 7 : આજે તમારે સ્વાસ્થય જાળવવું પડશે. આજે તમારા સપના પૂરા થતાં જણાશે. આજે પીળા ભાતનું દાન કરવાનું ભુલશો નહીં.

  માસ્ટર કલર : કેસરી

  શુભ દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: ગરીબોમા પીળા ફળોનું દાન કરવું  નંબર 8 : આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો લાગશે, તમારો આત્મવિશ્વાસ તમને  સફળતા નજીક લઈ જવામાં કામ લાગશે. ઉત્પાદકોને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે અને આર્થિક રીતે લાભ થશે.

  માસ્ટર કલર : બ્લૂ

  શુભ દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: મંદિરમાં સૂર્યમુખીના તેલનું દાન કરવું

  આ પણ વાંચો: Vastu Tips For Kitchen: રસોડામાં ચપ્પુ ગમે ત્યાં રાખવાથી વધે છે પારિવારિક જીવનમાં તણાવ, જાણો કિચનના વાસ્તુ નિયમ

  નંબર 9 : જો તમે જાહેર જીવનના  વ્યક્તિ છો તમે તમને આજે  તમારા કામમાં સફળતા મળવાની શક્યતાઓ છે. ક્રિએટિવ લોકો આજે તેના આયોજનો પાર પાડશે.

  માસ્ટર કલર : બ્રાઉન

  શુભ દિવસ : મંગળવાર

  લકી નંબર : 9 અને 6

  દાન: નાની બાળાઓને લાલ હાથરૂમાલનું દાન કરવું
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Daily Horoscope, Horoscope, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર