રાજકોટ# રાજકોટમાં આજે ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા રિવાબા સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે. આ લગ્નમાં જામનગરના શાપર-વેરાવળ ગામેથી ખાસ બે ઘોડી મંગાવામાં આવી છે, જેનું નામ ચાંદની અને તોરલ છે.
સાંજે યોજાનાર રિસેપ્શન પ્રસંગે અનેક હસ્તીઓ હાજર રહેશે. ગુજરાત લાયન્સ ટીમના ખેલાડીઓ હાજર રહીને રવિન્દ્ર અને રિવાબાને લગ્નની હાર્દિક શુભેચ્છા પાઠવશે. તો ગુજરાત લાયન્સ ટીમના માલિક કેશવ બંસલ લગ્ન પ્રસંગે રવિન્દ્ર જાડેજાને સરપ્રાઈઝ ગિફ્ટ આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર