Home /News /gujarat /

પુર્વ ક્રિકેટર ચેતન શર્મા ગામડાઓમાં ખેલાડીઓને આપશે તાલીમ

વડોદરાઃ ગ્રામિણ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી ક્રિકેટરોને પુરતી ક્રિકેટ રમવા અને પ્લટફોર્મ ન મળવાનાં કારણે તેઓ ક્રિકેટમાં પોતાની કારક્રિદી બનાવી શકતા નથી. ત્યારે ગ્રામિણ ક્ષેત્રોનાં ક્રિકેટની પ્રતિભાને એક પ્લેટફોર્મ આપવા માંટે વેલિયન્ટ ક્રિકેટ કલબ આગળ આવી છે. અને તેની સાથે પુર્વ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટર ચેતન શર્મા જોડાયા છે. જે ગ્રામિણ વિસ્તાર માં જઇને પ્રતિભાશાળી ક્રિકેટરોને શોધી વિના મુલ્યે તાલીમ આપશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

પુર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતન શર્માં પોતે માંને છે કે પુરતી તક અને વાતવરણ સાથે તાલીમનાં અભાવે ગ્રામિણ ક્ષેત્રની અનેક ક્રિકેટની પ્રતિભાઓ ખોવાઇ જાય છે. ત્યારે ગુજરાતમાં વેલિયન્ટ કલબ દ્વારા ગ્રામિણ વિસ્તારમાં રહેતા ક્રિકેટરોને શોધી તેમની પ્રતિભા પારખી તેમને યોગ્ય તાલીમ આપવાનું બીડુ ઝડપ્યું છે.
First published:

Tags: ક્રિકેટર, ખેલાડી, ગામડા, ગુજરાત, રમત

આગામી સમાચાર