Home /News /gujarat /

કોહલી-રોહિતને પછાડીને વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો આ ભારતીય ખેલાડી

કોહલી-રોહિતને પછાડીને વર્ષનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો આ ભારતીય ખેલાડી

    વિજડન ઈન્ડિય અલમેનેકે (almanack cricketer of the year) છઠ્ઠી સિઝનમાં કેએલ રાહુલની વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી કરી છે. અલમેનેકે વિશ્વકપના જશ્નની તસવીરો પહેલા પેજ પર છાપીને ભારતીય મહિલા ક્રિકેટરોને પણ ખાસ મહત્વ આપ્યું છે.

    વિરાટ કોહલી સફળ ભારતીય અને આંતરાષ્ટ્રીય ક્રિકેટર રહ્યો છે પરંતુ આ વર્ષે ફોકસ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં મેચો પર હશે.

    સુરેશ મેનને સંપાદકિય લેખમાં લખ્યું કે, કોહલી આંકડાવિદોના નૂરે નજર છે, તેઓ વિદેશમાં સારૂ પ્રદર્શન કરશે તો ક્રિકેટ ઈતિહાસકારોના પણ લાડકવાયા બની જશે.



    મહિલા વિશ્વકપના સ્ટાર્સમાંથી એક દિપ્તી શર્માની વર્ષની સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી પંસદગી કરવામાં આવી છે. ભારતની પ્રથમ મહિલા સુપર સ્ટાર શાંત રંગાસ્વામીને વિઝડન હોલ ઓફ ફેમમાં ઈરાપલ્લી પ્રસન્ના સાથે રાખવામાં આવી છે.

    વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં પ્રિયાંક પંચાલ, હસન અલી અને તમિમ ઈકબાલ પણ રહ્યાં.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: KL Rahul, Team india, Virat kohali

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन