Home /News /gujarat /ખેડૂતો સાથે બોનસના નામે સરકારે મશ્કરી કરીઃ કુવરજી બાવળીયા

ખેડૂતો સાથે બોનસના નામે સરકારે મશ્કરી કરીઃ કુવરજી બાવળીયા

રાજકોટઃ રાજય સરકાર દ્રારા ગઇકાલે કપાસના ભાવને લઇને ખેડુતો માટે બોનસની જાહેરાતને લઇને સમગ્ર સૌરાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે રાજયમા સૌથી વઘારે કપાસનુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્રમા સૌથી વઘારે થાય છે.ત્યારે સૌરાષ્ટ્રના કોગ્રેસના ખેડુત નેતાઓ હાલતો રાજય સરકારના ખેડુતો માટેના બોનસને ખેડુતોની મશ્કરી ગણાવી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
રાજકોટઃ રાજય સરકાર દ્રારા ગઇકાલે કપાસના ભાવને લઇને ખેડુતો માટે બોનસની જાહેરાતને લઇને સમગ્ર સૌરાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે રાજયમા સૌથી વઘારે કપાસનુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્રમા સૌથી વઘારે થાય છે.ત્યારે સૌરાષ્ટ્રના કોગ્રેસના ખેડુત નેતાઓ હાલતો રાજય સરકારના ખેડુતો માટેના બોનસને ખેડુતોની મશ્કરી ગણાવી રહ્યા છે.

કોગ્રેસના ખેડુત નેતા કુવરજીભાઇ બાવળીયાએ રાજય સરકારના બોનસને લઇને પોતાની પ્રતિક્રીયાઓ આપતા જણાવ્યુ હતુ કે મોટા ભાગના ખેડુતો એ કપાસ વેચી દીઘો છે અને હાલ પણ ખેડુતોને 930 રુપીયા વીસ કિલોએ બજાર ભાવ તો મળી રહ્યો છે.તો આ બોનસથી ખેડુતોનુ શુ ફાયદો.
First published:

Tags: આક્રોશ, કપાસ, કેન્દ્ર સરકાર, ખેડૂતો, ખેતી, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन