સમાજને માર્ગદર્શક દિશા પ્રદાન કરે તેવું શિક્ષણ જરૂરીઃરાજ્યપાલ

આણંદઃ સરદાર પટેલ યુનીવર્સીટીનો 58 મો પદવીદાન સમારોહ રાજ્યના મહા મુહિમ રાજ્યપાલ ઓ પી કોહલીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિવિધ ફેકલ્ટી માં 115 મેડલ અર્પવામાં આવ્યા હતા. બપોરે 12;30 કલાકે રાજ્યપાલ ના હસ્તે પદવીદાન સમારોહ ની સરુઆત કરવામાં આવી હતી.

સરદાર પટેલ યુનીવર્સીટી ના પટાગણમાં 58 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ ઓ પી કોહલી બપોરે વિદ્યાનગર આવી પહોચ્યા હતા. દીપ પ્રકટાવી પદવીદાન સમારોહ ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે તેઓ એ વ્યક્તિના જીવન ને સમાજ ના મુલ્યો ને માર્ગદર્શન કરે દિશા પ્રદાન કરે તેવું શિક્ષણ જરૂરી હોવા પર ભાર મુક્યો હતો.
વસુદેવ કુટુમ્બકમ ની ભાવના જગાડે તેવા તત્વો નું નિર્માણ કરવા આહ્વાહન કર્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલી એ પદ્મ વિભુસિત લોર્ડ ભીખુભાઈ પારેખ ને આજે તેઓ ના હસ્તે માનદ ડોક્ટરની પદવી એનાયત કરી હતી. આજે ન્યુજર્સી સ્થિત દાતા દેવાંગ પટેલ અને જયેશ પટેલે એસપી યુનીવર્સીટીને એક કરોડના દાન નો ચેક અર્પણ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર