Home /News /gujarat /

લગ્નમાં નાસ્તા અંગે થઈ મારામારી, નશામાં ધૂત દુલ્હાએ દુલ્હનના ભાઈને ગાડીથી કચડ્યો, આખી જાન થઈ ફરાર

લગ્નમાં નાસ્તા અંગે થઈ મારામારી, નશામાં ધૂત દુલ્હાએ દુલ્હનના ભાઈને ગાડીથી કચડ્યો, આખી જાન થઈ ફરાર

દારુના નાશામાં ધૂત દુલ્હાએ જીપ ગામ લોકો ઉપર ચઢાવી દીધી હતી. ગાડી નીચે કચડાઈ જતાં દુલ્હનના ભાઈનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ દુલ્હા સહિત તમામ જાનૈયાઓ ફરાર થયા હતા.

દારુના નાશામાં ધૂત દુલ્હાએ જીપ ગામ લોકો ઉપર ચઢાવી દીધી હતી. ગાડી નીચે કચડાઈ જતાં દુલ્હનના ભાઈનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ દુલ્હા સહિત તમામ જાનૈયાઓ ફરાર થયા હતા.

    ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં શમશાબાદના ગોવિંદપુર અસદ ઉલ્લાહ ગામમાં એક જાનમાં નાશ્તા અંગે વિવાદ થયો હતો. ત્યારબાદ દારુના નાશામાં ધૂત દુલ્હાએ જીપ ગામ લોકો ઉપર ચઢાવી દીધી હતી. ગાડી નીચે કચડાઈ જતાં દુલ્હનના ભાઈનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ દુલ્હા સહિત તમામ જાનૈયાઓ ફરાર થયા હતા. જોકે પોલીસ દુલ્હા સામે ફરિદાય નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


    સોમવારે અસદુલ્લાપુર ગામમાં રામપાલની પુત્રીની જાન નવાબગંજ વિસ્તરામાંથી આવી હતી. લગ્ન સમયે નાસ્તા અંગે વિવાદ થયો હતો. વિવાદમાં દારુના નશામાં ધૂત દુલ્હા મનોજે ભીડ ઉપર બોલેરો ગાડી ચઢાવી દીધી હતી. જેનાથી દુલ્હનના ભાઈનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ બધા જાનૈયાઓ ફરાર થયા હતા. આ અંગે પોલીસે દુલ્હા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. (ફોટોઃ- Aaj tak)


    આ મામલે દુલ્હીનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સોમ વારે રાત્રે આઠ વાગ્યે જાન આવી હતી. જાનમાં નાસ્તાને લઈને વિવાદ થયો હતો. જાનૈયાઓએ કન્યા પક્ષના એક વ્યક્તિની પીટાઈ કરી હતી. (ફોટોઃ- Aaj tak)


    આ ઘટનાની જાણ થતાં લોકો પહોંચ્યા અને ઝઘડો થયો હતો. વર નશામાં ધૂત હતો. તેણે બોલેરો ગાડી ભીડ ઉપર ચઢાવી દીધી હતી. જેમાં દુલ્હનના નાના ભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. (ફોટોઃ- Aaj tak)


    આ મામલામાં ફર્રુખાબાદ એસપી ડો. અનિલ કુમાર મિશ્રાના જણાવ્યા પ્રમાણે શમશાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાનમાં વિવાદ થયો હતો. વિવાદ દરમિયાન દુલ્હાએ ગાડીથી કચડતા દુલ્હનના નાના ભાઈનું મોત નીપજ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन