સુરતઃસુરતમાં ઉમેશ પટેલની શોકસભા યોજાઇ હતી. જેમાં પહોચેલા હાર્દિકે નિવેદનમાં કહ્યું હતું કે,સરકાર પાટીદારોની પરીક્ષા કરવાનું બંધ કરે, અમારે અનામત સિવાય કંઇ ન ખપે. પાટીદારોને ભાજપ અને કોંગ્રેસ બંને મુર્ખ બનાવે છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે 50વર્ષથી પાટીદારોને દબાવ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના અગ્રણી દોશીએ જણાવ્યું હતું કે, મજુરી કરતા પટેલો કોંગ્રેસના ઇન્દીરા સમયના કાયદાને લીધે જ જમીનના માલીક બન્યા છે. તે યાદ રાખવું જોઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર