કોંગ્રેસે પેટ્રોલના ભાવ વધારાનો અનોખી રીતે કર્યો વિરોધ, સ્કુટરની કાઢી અંતિમ યાત્રા

રાજકોટઃરાજકોટમાં બુધવારે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. પેટ્રોલના ભાવ વધારા સામે કોંગ્રેસના કાર્યકરોએ સ્કુટરની અંતિમ યાત્રા કાઢી અને કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો.કાર્યકરો એકઠા થઇ સ્કૂટરની અંતિમ યાત્રા કાઢી હતી. અને હે રામ બોલી રહ્યા હતા. અંતિમયાત્રામાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં બેથી ત્રણ રૂપિયા જેટલો ભાવ વધારો ભાજપ સાશનમાં થતા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર